સ્ટ્રેચિંગ કરવાથી સારી ઊંઘ મળે છે, રાત્રે સુતા પહેલા સ્ટ્રેચિંગ કરીને ટ્રાય કરી જોજો,સાથે બીજા ઘણા ફાયદાઓ થાય છે.
સ્ટ્રેચિંગ કરવાથી સારી ઊંઘ મળે છે સ્ટ્રેચિંગથી બીજા ઘણા ફાયદાઓ થાય છે. જો શરિરને સ્વસ્થ રાખવું હોય તો સારી ઊંઘ સેલી જરુરી છે અને સારી ઊઁધ સાતથી આઠ કલાક ની હોય છે.તેને જ પુરતી ઊંધ કહીએ છીએ.ઊંઘ ખૂબ જ જરૂરી છે. રાત્રિ એ સમય છે જ્યારે વ્યક્તિ આરામ કરે છે, તેથી આખા શરીર માટે આરામ […]