અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરનારા સામે કડક પગલાં ભરવાનો આદેશ
અમદાવાદઃ શહેરમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા મ્યુનિ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ એલર્ટ બન્યુ છે. મ્યુનિ.કોર્પોરેશનના નવ નિયુક્ત કમિશનર લોચન સહેરાની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. બેઠકમાં હાલમાં કોવીડ -19 નાં વધી રહેલા કેસ અને કોવિડ -19 વેક્સિનેશનની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરાઇ હતી. કોવિડ ગાઇડ લાઇન કડકાઇથી અમલ થાય તે માટે અધિકારીઓ આદેશ અપાયા […]