અમદાવાદમાં ઓલા ટેક્સી ડ્રાઇવરોની હડતાળનો અંત, પ્રતિ કિમીના ભાવમાં વધારો કરાયો
અમદાવાદઃ શહેરમાં ઓલા અને ઉબેરના ટેક્સીચાલકો પ્રતિકિમી ભાડામાં વધારો કરવાની કંપની પાસે માગ કરી રહ્યા હતા. અને ટેક્સીચાલકો હડતાળ પર ઉતરતા સોમવારે મોડી રાત્રે ઓલા કંપની દ્વારા ડ્રાઇવરોની માંગને સ્વીકારી લેવામાં આવતા હડતાળ પાછી ખેંચી લીધી છે. ઓલા કંપની દ્વારા હવેથી ડ્રાઇવરોને પ્રતિ કિમી દીઠ 15 રૂપિયાના બદલે 17 રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે એટલે કે […]