રાજ્યના સિનિયર તબીબો માની જતાં હડતાળ મોકૂફ, સરકાર દ્વારા પ્રશ્નો ઉકેલવાની ખાતરી અપાઈ
અમદાવાદઃ રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળ માંડ પુરી થઈ ત્યાં ફરીવાર સિનિયર તબીબોએ હડતાળનું એલાન આપતા સરકારે મનામણા શરૂ કર્યા હતા. આખરે સિનિયર તબીબો કહેવાય છે કે, માની ગયા હતા અને 10 હજાર સિનિયર તબીબોની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. ત્યારે […]