ગુજરાત સરકારના કર્મચારીઓએ લડત સ્થગિત કરી
વડાપ્રધાનની મુલાકાતને લીધે કર્મચારીઓની હડતાળ મોકૂફ, સરકારે સપ્તાહમાં યોગ્ય ઉકેલની ખાતરી આપી, ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓએ જૂની પેન્શન યોજના, તેમજ વિવિધ પડતર પ્રશ્નોને લઈને 17મી સપ્ટેમ્બરથી પેન ડાઉન સહિત તબક્કાવાર લડતની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુરાતના પ્રવાસે હોવાથી રાજ્ય સરકારે તાબડતોબ પ્રયાસો કરીને કર્મચારીઓને સમજાવી લેતા સરકારી કર્મચારીઓની લડત હાલ પુરતી સ્થગિત […]