1. Home
  2. Tag "Strikes"

ભ્રષ્ટાચાર મામલે ભાજપાએ કોંગ્રેસ, આપ, આરજેડી અને જેડીયુ સહિતના પક્ષો ઉપર કર્યાં પ્રહાર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્રીય એજન્સીઓએ ગંભીર ગુનામાં સંડોવાયેલા મનતા રાજકીય આગેવાનો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. આ મુદ્દે વિપક્ષી નેતાઓ એકઠા થઈને કેન્દ્ર સરકાર ઉપર ગંભીર આક્ષેપ કરી રહ્યાં છે. તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. દરમિયાન ભાજપાએ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ઉપર કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓને […]

ગ્રામ પંચાયતોના કોમ્યુટર ઓપરેટરોની હડતાળ, તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરવા સરકારનો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ્ય કોમ્યુટર સાહસિકને વીસીઈના નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી વીસીઈ કર્મચારી સંગઠનોએ સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે. વીસીઈના આંદોલનને કારણે ગ્રામ્યસેવા ઠપ થઈ ગઈ છે. ત્યારે સરકારે વીસીઈની હડતાળ સામે લાલ આંખ કરી છે. અને હડતાળીયા VCEને તાત્કાલિક અસરથી છૂટા કરવા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા હુકમો […]

તલાટીઓની હડતાળથી પંચાયતોની કામગીરીને અસર, જન્મ-મરણના દાખલાં મેળવવામાં મુશ્કેલી

ગાંધીનગરઃ રાજ્યના તલાટી કમ મંત્રીઓએ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હળતાલથી પંચાયતની કામગીરીને અસર થઈ છે.  તલાટીઓની હડતાળ દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ આવતી કામગીરી અને 13 થી15 દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ તાલટી કમ મંત્રીઓ પંચાયત કચેરીમાં અભિયાનમાં જોડાશે તેવી જાહેરાત ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ દ્વારા કરવામાં આવી છે.   તલાટીઓના હડતાળના પ્રથમ દિવસે ગામડાંમાં […]

ગુજરાતમાં 15મી નવેમ્બરથી 36 કલાક સુધી રિક્ષાના પૈડાં થંભી જશેઃ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતરશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ રૂ. 100ને પણ પાર થઈ જતા વાહન ચાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે. જેથી રિક્ષા ચાલકોએ ભાડાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રિક્ષા ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ […]

જુનિયર તબીબોના બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણય સામે હડતાળની ચીમકી

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરીવાર ડોક્ટરોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે. સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટરોમાં નારાજગી ઊભી થઈ છે. અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતાં બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી છે. જુનિયર તબીબોનું કહેવું છે કે, હાલ કોરોના નિયંત્રણમાં છે અને કેસોમાં વધારો થયો નથી તો બાદબાકી કેવી રીતે મળે?. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code