1. Home
  2. Tag "stroke"

મગજની નસો જામ થઈ રહી છે તો આ રીતે જાણો નહીં તો સ્ટ્રોકનો ખતરો વધી જશે

મગજ સુધી બ્લડ પહોંચાડતી નસોમાં જ્યારે કોઈ પણ પ્રકારની ગડબડી થાય છે કે બ્લડ સરખી રીતે મગજ સુધી નથી પહોંચી શકતુ તો બ્રેન સ્ટ્રોકનો ખતરો વધે છે. મગજના બ્લડ સર્ક્યુલેશનમાં જ્યારે ગડબડ થાય છે તો સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. સ્ટ્રોકના પણ બે પ્રકાર હોય છે ઈસ્કેમિક અને હેમરેજિક સ્ટ્રોક. ઈસ્કેમિક સ્ટ્રોકમાં મગજની નશો જામ […]

સ્ટ્રોક આવતા પહેલા મહિલાઓના શરીરમાં દેખાય છે આ લક્ષણો

મહિલાઓ બધી જ નાની મોટી વસ્તુઓનું ધ્યાન રાખે છે. પરંતુ તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ઓછું રાખે છે. તેના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીક વાર મહિલાઓ ઓફિસ, ઘર અને બાળકોમાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે શરીરમાં થવા વાળા બદલાવ અને બીમારીના લક્ષણોને પૂરી રીતે નજર અંદાજ કરે છે. જેના કારણે આગળ જઈ સમસ્યા વધી […]

ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચીનની એક સંસ્થા દ્વારા દુનિયાના 21 દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code