શહેરમાંથી કોલેજ કરીને 80 ટકા બાળકોને વિદેશમાં ભણવા જવાની ઘેલછા
ભારતના લોકોને વિદેશમાં ભણાવીન ઘેલછા 80 ટકા બાળકો વિદેશ ભણવા જવા માંગે છે આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા થયા છે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 20 થી 25 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે. ઉલ્લેખની છે કે આ બાબતે […]