રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી ન કરાતા ટેટ પાસ ઉમેદવારોએ સાગમટે સરકારને કરી રજુઆત
ગાંધીનગર: રાજ્યમાં વિદ્યાસહાયકોની અનેક જગ્યાઓ ખાલી હોવાથી સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ત્રણ વર્ષથી ભરતીની માગ કરતા ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં રજૂઆત કરવા માટે ઉમેદવારો 40મી વખત સચિવાલય ખાતે ઉમટ્યા હતા. વિદ્યાસહાયકોની 8500 જેટલી જગ્યા ખાલી હોવા છતાં સરકાર નિમણૂક કરતી નથી હોવાના ટેટના ઉમેદવારોએ આક્ષેપો કર્યા હતા. અહેવાલો અનુસાર, સ્વર્ણિમ […]