દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના પુરતા ભાવ ન મળતા ખેડુતોએ મુખ્યમંત્રીને કરી રજુઆત
સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી લીધુ છે. પાણીવાળા વિસ્તારોમાં ખેડુતો ડાંગરના પાકનું વધુ વાવેતર કરતા હોય છે. આ વખતે ઉકાઈ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણી નહેર દ્વારા પ્રાપ્ત થતા ખેડૂતોએ ડાંગરનું મબલખ ઉત્પાદન કર્યું છે. પરંતુ પાક તૈયાર થયો ત્યાં ભાવ નીચા જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. થોડા સમય પહેલાં 20 કિલો […]