1. Home
  2. Tag "submissions"

સુરેન્દ્રનગરમાં સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ ન આવે તો હડતાળની ચીમકી

કર્મચારી સંઘ દ્વારા પાલિકાના મેયરને રજુઆત, બે દિવસમાં સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાળ, નગરપાલિકામાં 250 કામદારો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નો અંગે રજુઆતો કરી રહ્યા છે. છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. ત્યારે સફાઈ કામદારોના પ્રશ્ને નગરપાલિકાના પ્રમુખને ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજૂઆત […]

શૈક્ષણિક મહાસંઘ દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે ગુજરાત યુનિવર્સિટીના કૂલપતિને રજુઆત

અમદાવાદઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં CASના લાભ, ઇન્ટરવ્યૂ, વિદ્યાર્થીઓના પ્રશ્નો, યુનિવર્સિટીની પ્રેક્ટિકલ અને થિયરીની પરીક્ષાના પ્રશ્નો, કામ ચલાઉ કમિટીના પ્રશ્ન સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. કૂલપતિ દ્વારા આ અંગે સરકારમાં પ્રશ્નો મોકલીને સત્વરે ઉકેલવાની હૈયાધારણ આપવામાં આવી હતી. […]

મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની ડોક ફિલ્મ બજાર સબમિશનની ડેડલાઈન 10 એપ્રિલ સુધી લંબાવાઈ

મુંબઈઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18માં મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (એમઆઇએફએફ)ની સાથે આયોજિત કરવામાં આવી રહેલા પ્રથમ ડોક ફિલ્મ બજાર માટે પ્રોજેક્ટ્સની રજૂઆતની તારીખો લંબાવવાની જાહેરાત કરી છે. દેશના ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં કામ કરતા ફિલ્મ નિર્માતાઓ દ્વારા પ્રોજેક્ટ્સ સબમિટ કરવામાં સરળતા રહે તે માટે અગાઉ 31 માર્ચ, 2024ની સમયમર્યાદા હતી તે વધારીને 10 એપ્રિલ, […]

ગુજરાતમાં બોર્ડ-નિગમોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકારને રજુઆત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારના કર્મચારીઓએ તકનો લાભ લઈને અનેક પડતર પ્રશ્ને ઉકેલવા સરકારનું નાક દબાવ્યું હતું. તત્કાલિન સમયે કેટલાક કર્મચારી સંગઠનોના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ કરી દેવાયું હતું. જ્યારે કેટલાક સંગઠનોને પ્રશ્નો ઉકેલવાનું આશ્વાસન અપાયું હતું. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો ફરીવાર સંભાળ્યા છે. ત્યારે હવે બોર્ડ-નિગમોના કર્મચારીઓએ તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code