ખેડબ્રહ્મા થી હડાદ રેલ્વે લાઈન લંબાવવા રાજયસભા સાંસદને રજૂઆત કરાઈ
ખેડબ્રહ્મા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા બાદ હવે ટૂંક સમયમાં બજેટસત્ર શરુ થવા જઈ રહ્યુ છે. ત્યારે ખેડબ્રહ્માથી હડાદ સુધી રેલ્વેલાઈન લંબાવવા માટે રાજયસભા સાંસદને રજૂઆત કરવામાં આવી છે. અત્યારે હાલ હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધી નવીન બ્રોડગેજ રેલ્વેલાઈન નુ કામ પુરઝડપે ચાલી રહ્યુ છે જેમાં ઈડર અને ખેડબ્રહ્મા સ્ટેશન પર ઓફીસસઁ […]