ઉદ્યોગોનું દુષિત પાણી દરિયામાં છોડવાની યોજના રદ કરવા માછીમારી સમાજની CMને રજુઆત
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં વેરાવળ સહિત નાના બંદરો પર વિકાસના ચાલી રહેલા કામો ગુણવત્તાસભર કરાવવા તેમજ ઉધોગોનું ગંદું પાણી દરીયામાં છોડવાની યોજના રદ કરવા સહિત માછીમારોને સ્પર્શતા અનેક પ્રશ્નોની માછીમાર સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ફિશરીઝ મંત્રી રાઘવજી પટેલ, અગ્ર સચિવ […]