અમદાવાદમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તાનો રિપોર્ટ હાઈકોર્ટને સોંપાયો, આજે સુનાવણી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં રખડતાં ઢોરને મામલે ગુજરાત હાઈકોર્ટે અગાઉ અનેકવાર સરકારને ટકોર કર્યા બાદ રાજ્ય સરકારની સુચનાથી તમામ મહાનગરપાલિકાઓમાં નવી પોલીસી બનાવીને રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ ઢોર પકડનાર પાર્ટી અને ઢોર માલિકો વચ્ચે માથાકૂટ થવાના કિસ્સા વધવા માંડ્યા હતાં. હવે હાઈકોર્ટમાં વકીલ અમિત પંચાલ દ્વારા કોર્ટના અગાઉના આદેશોનું પાલન નહીં કરવા […]