1. Home
  2. Tag "Subsidy"

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

અમદાવાદમાં પુરતા દસ્તાવેજો ન આપતા 2000થી વધુ લોકોને ઈ-વ્હીકલની સબસિડી મળી નથી,

અમદાવાદઃ ગુજરાતમાં ધૂમાડો ઓકતા વાહનોથી વધતા પ્રદૂષણને નાથવા માટે રાજ્ય સરકારે વર્ષ 2021થી ઈલેક્રટિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સબસિડી આપવાની યોજના દાખલ કરી હતી. અને આ યોજનાને લીધે ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો થયો છે.  ઈલેક્ટ્રિક વાહનો ચલાવવામાં સસ્તા પડતા હોવાથી અમદાવાદમાં પણ ઘણાબધા લોકોએ ઈલેક્ટ્રિક વાહનો ખરીદીની સબસિડી મેળવવા માટેના ફોર્મ ભર્યા હતા. […]

સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો

ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી. આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના […]

સરકાર સબસિડી અને રોજગાર કાર્યક્રમો પર રૂ.1.29 લાખ કરોડ ખર્ચ કરશે,સંસદ પાસે માંગી મંજૂરી

દિલ્હી: ભારત સરકારે બુધવારે સંસદ પાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે વધારાના રૂ. 1.29 લાખ કરોડ ખર્ચવા માટે પરવાનગી માંગી છે. આ રકમનો ઉપયોગ ખેડૂતોને વધુ સબસિડી આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર સર્જન કાર્યક્રમો ચલાવવા માટે કરવામાં આવશે.   અહેવાલમાં જણાવાયું છે કે 31 માર્ચે પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષ માટે ચોખ્ખો વધારાનો ખર્ચ રૂ. 583.78 અબજ […]

Ujjwala Yojana: સિલિન્ડર પર સબસિડી વધારવાની તૈયારી,9.5 કરોડ લાભાર્થીઓને મળશે મોટી રાહત

દિલ્હી: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં હવે તમે LPG સિલિન્ડર પર વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. વાસ્તવમાં સરકાર આ યોજના (ઉજ્જવલા યોજના)ના લાભાર્થીઓને આવતા વર્ષે લોકસભા ચૂંટણી પહેલા રાહત આપવાની તૈયારી કરી રહી છે. હાલમાં આ લાભાર્થીઓને વર્ષમાં 12 સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. આગામી મહિનાઓમાં ઉજ્જવલા યોજના […]

ઈ-વાહનોની કિંમતમાં વધારો થશે, 1 જૂનથી સબસિડીમાં ઘટાડો થશે

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ઈ-વાહનનું ચલણ વધી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક સ્કૂટર અને મોટરસાઇકલ પરની સબસિડીમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકની કિંમતો પર જોવા મળશે. એટલે કે હવે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવું મોંઘું થશે. સબસીડી ઘટાડાનો અમલ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક […]

ગુજરાતઃ અત્યાર સુધી ઈ-વાહન ખરીદનારા 51 હજારથી વધારે લોકોને રૂ. 125 કરોડની સબસીડી અપાઈ

અમદાવાદઃ પ્રદુષણને ઘટાડવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ ઈ-વાહનોના વપરાશને લઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં જુલાઇ 2021 બાદ ખરીદવામાં આવેલા લગભગ ઈ-વાહનોના 51 હજારથી વધારે વાહન માલિકોને સબસીડી આપવામાં આવી છે. રાજ્ય બે લાખ ઈ-વાહનો સુધી રાજ્ય સરકાર સબસીડી આપશે, તેમ રાજ્યના મંત્રી હર્ષ […]

ગુજરાતમાં ઈલેક્ટ્રિક વ્હિકલ પોલીસી હેઠળ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થયા બાદ જ સબસિડી ચુકવાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી હેઠળ સબસિડીની વહેંચણી માટેની ગાઇડલાઇન સરકારે જાહેર કરી છે. જે મુજબ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થાય ત્યારે સબસિડીની 80 ટકા રકમ ચૂકવાશે જ્યારે બાકીના 20 ટકા રકમ એક વર્ષ પછી ચૂકવવામાં આવશે. મહાનગરપાલિકા, નગરપાલિકા, નેશનલ- સ્ટેટ હાઇવે અને પ્રવાસન સ્થળો એમ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે. તેમ રાજ્યના ઊર્જામંત્રી […]

ઘઉં પર ખેડૂતોને સબસિડીની ભારતની નીતિનો અમેરિકામાં વિરોધ, અમેરિકા ભારત સામે WTOમાં કરી શકે ફરિયાદ

નવી દિલ્હી: ભારતમાં ખેડૂતોને ઘઉં પર અપાતી સબસિડી સામે અમેરિકન સાંસદોને વાંધો પડી ગયો છે. ભારત સરકાર ખેડૂતોને ઘઉં પર જે સબસિડી આપે છે તે અમેરિકાના સાંસદોને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. આ બાદ સાંસદોએ બાઇડન સરકારને કહ્યું છે કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં ભારતની ફરિયાદ કરવામાં આવે. ભારત દ્વારા ખેડૂતોના ઘઉંના […]

સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી,ખેડૂતોને રાહત

કેન્દ્ર સરકારનું ખેડૂતો માટે પગલું ભાવવધારો ખેચ્યોં પરત સરકારે ખેડૂતો માટે સબસીડી પણ વધારી દિલ્હી :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. મનસુખ માંડવિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code