1. Home
  2. Tag "Subsidy"

તો શું LPG સિલિન્ડર પર ફરીથી મળશે સબસિડી? સરકાર કરી રહી છે વિચારણા

LPG સિલિન્ડર પર ફરીથી મળી શકે છે સબસિડી સરકાર આ અંગે ફરીથી વિચારણા કરી રહી છે જો કે તેના માટે પણ અનેક વિકલ્પો પર સરકાર કરી રહી છે મંથન નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2020માં એલપીજી સિલિન્ડર પર અપાતી સબસિડી બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ […]

ઇલેક્ટ્રિક વાહનની સબસિડી માટે આ રીતે કરી શકો છો એપ્લાય, તમારા ખાતામાં પૈસા આવી જશે

રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનો માટે આપી રહી છે સબસિડી આ માટે તમારે ઑનલાઇન ડિજીટલ ગુજરાતમાં કરવી પડશે અરજી અહીંયા જાણો કઇ રીતે કરશો અરજી અમદાવાદ: દેશમાં કમરતોડ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને અનેક શહેરોમાં તો ભાવ રેકોર્ડ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે રાજ્ય સરકાર […]

જગતના તાત માટે આનંદના સમાચાર, સરકારે DAP ખાતરની સબસિડી 500 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરી

દેશના લાખો ખેડૂતોના હિત માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસિડી 500 થી વધારીને 1200 રૂપિયા કરી ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 […]

હવે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર થશે સસ્તા, સરકારે હવે ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડી વધારી

ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય સરકારે ટૂ-વ્હીલર પર અપાતી સબસિડી વધારી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ માટે સબસિડી વધારીને 15,000 પ્રતિ kwh કરવામાં આવી નવી દિલ્હી: ટેક્નોલોજી જે રીતે હરણફાળ ભરી રહી છે ત્યારે હવે ઇલક્ટ્રિક વાહનોની બોલબાલા પણ વધી છે. ઇંધણની ખપતઅને પેટ્રોલ-ડીઝલના કુવાઓ ખાલી થઇ જવાની ભીતિને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક વાહનોને સરકાર હવે વધુ પ્રાધાન્ય […]

કેન્દ્રનો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય, DAP પર સરકારે સબસિડી 140% વધારી

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય સરકારે DAP ખાતર પરની સબસિડી 140 ટકા વધારી હવે ખેડૂતોને DAPની એક બોરી 1200 રૂપિયામાં જ મળશે નવી દિલ્હી: ખેડૂતો માટે સકારાત્મક સમાચાર છે. કેન્દ્ર સરકારે હવે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે DAPની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1200 રૂપિયા સબસિડી […]

ગુજરાતમાં ઈલેકટ્રીક રિક્ષા અને ટુ-વ્હીલર માટે અપાશે સબસીડી  

અમદાવાદઃ પ્રદુષણને અટકાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ઈલેકટ્રીક વાહનનો પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હવે ઈ-રિક્ષાની ખરીદી ઉપર 48 હજાર અને ઈ-સ્કુટરની ખરીદી ઉપર રૂ. 12 હજારની સબસીડી આપવામાં આવશે. […]

કિસાન રેલ હેઠળ ફળો-શાકભાજીના પરિવહનમાં મળશે 50% સબસિડી

ફળ-શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો કેન્દ્રનો આદેશ અભિયાન ગ્રીન ટોપ ટૂ ટોટલ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવશે ઓપરેશન ગ્રીનના વિસ્તરણની મે મહિનામાં નાણાં મંત્રીએ કરી હતી જાહેરાત નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી એક રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે કિસાન રેલના માધ્યમથી ફળ-શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવાનો આદેશ જારી કર્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code