‘સિદ્ધ’ દવાઓનું મિશ્રણ કિશોરવયની છોકરીઓમાં એનિમિયાને ઘટાડે છે: અભ્યાસ
નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત ઇન્ડિયન જર્નલ ઓફ ટ્રેડિશનલ નોલેજ (આઇજેટીકે)માં પીએચઆઇ-પબ્લિક હેલ્થ ઇનિશિયેટિવ હાથ ધરી રહેલા સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત કરેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવા કિશોરવયની છોકરીઓમાં એનિમિયા ઘટાડે છે. એનિમિયા સામે લડવા માટે ‘સિદ્ધ’ દવાઓના ઉપયોગને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી હતી. આયુષ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિદ્ધ (એનઆઇએસ) સહિત દેશની પ્રસિદ્ધ સિદ્ધ સંસ્થાઓના […]