ગુજરાતઃ ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન વધતા સુગરનું 1 કરોડ ટન સુધી ઉત્પાદન થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં કપાસ સહિતના પાકનું ઉત્પાદન થાય છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડીના ઉત્પાદન બાદ સુરગ ફેકટરીઓમાં ખાંડના ઉત્યાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે […]