1. Home
  2. Tag "sugar"

હેલ્ધી અને ફીટ રહેવા ખાંડને કહો ‘ના’, અપનાવો નેચરલ સુગર

એવુ કહેવાય કે જ્યારે શરીરમાં સુગરનું પ્રમાણ વધી જાય અથવા સાવ ઓછું થઈ જાય ત્યારે વ્યક્તિને અશક્તિ આવી જતી હોય છે. વ્યક્તિના શરીરમાં સુગર હોય તો તેના શરીરમાં એનર્જી બની રહે છે, લોકો આ કારણોસર સુગરને પોતાના ડાયટમાં સામેલ કરતા હોય છે પરંતું કેટલીક પ્રોડક્ટસ એવી પણ છે કે જે નેચરલ સુગર આપે છે અને […]

સાકર ખાવાના ફાયદા વિશે જાણો છો? તો હવે વાંચી જ લો

ગળ્યુ ખાવું તેને લઈને કેટલાક લોકો ગભરાતા હોય છે, આ પાછળ મુખ્ય કારણ એ છે કે લોકોને ડર લાગે છે ડાયાબિટીસનો. તે વાતમાં પણ કોઈ શંકા નથી કે જો વધારે પ્રમાણમાં ગળ્યુ અથવા સ્વિટ ખાવામાં આવે તો તકલીફ વધી જાય છે અને ડાયાબિટીસ પણ થવાની સંભાવના વધી જાય છે પરંતુ આજે તે વાત કરવામાં આવશે […]

મોંધવારીને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે હવે ખાંડની નિકાસ પર નિયંત્રણો લાદી દીધા

મોંધવારીને કાબૂમાં લેવાના પ્રયાસો સરકારે હવે ખાંડની નિકાસ પર લગાવ્યા પ્રતિબંધો દિલ્હી:સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા વધારવા અને ભાવ વધારાને રોકવાના ઉદ્દેશ્ય સાથે સરકારે મંગળવારે 1 જૂનથી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, “ખાંડની નિકાસ (કાચી, શુદ્ધ અને સફેદ ખાંડ)ને 1 જૂન, 2022થી પ્રભાવિત કરીને પ્રતિબંધિત […]

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં,નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના

ઘઉં પછી હવે ખાંડને લઈને સરકાર એક્શનમાં નિકાસને 1 કરોડ ટન સુધી મર્યાદિત કરવાની યોજના ભારત વિશ્વમાં ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક-નિકાસકાર દેશ દિલ્હી:પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકાર છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસ 1 કરોડ ટન સુધી મર્યાદિત કરી શકે છે.સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. સુગર […]

પાકિસ્તાને પલટી મારી, ભારતથી હવે કપાસ-ખાંડની આયાત નહીં કરે

સ્થાનિક સ્તરે વિરોધ બાદ હવે પાકિસ્તાને મારી પલટી હવે ભારત પાસેથી કપાસ-ખાંડની આયાત નહીં કરે પાકિસ્તાનની કેબિનેટના નિર્ણયમાં કપાસની આયાતના નિર્ણય પર રોક લગાવવાનો નિર્ણય નવી દિલ્હી; પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે હવે પલટી મારી છે. પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે સ્થાનિક સ્તર પર થઇ રહેલા વિરોધ સામે ઝૂકી જઇ ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત કરવાના નિર્ણયને […]

દેશમાં ખાંડનું ઉત્પાદન 20% વધીને 259 લાખ ટન નોંધાયું

નવી દિલ્હી: દેશમાં ખાંડનું વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં ખાડનું ઉત્પાદન 1 ઑક્ટોબર 2019 થી 15 માર્ચ 2021 દરમિયાન 258.68 લાખ ટને પહોંચી ગયું જે ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 216.13 લાખ ટન હતું. આવી રીતે ખાંડ ઉત્પાદનમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. ISMA અનુસાર સીઝન વર્ષ 2020-21માં 15 માર્ચ સુધી 502 ટન ખાંડ મિલોમાંથી […]

દેશમાં ખાંડના ઉત્પાદનમાં 31 ટકાનો વધારો, 142.70 લાખ ટન ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે વર્તમાન ખાંડની સિઝનમાં સાડા ત્રણ મહિનાના સમયગાળામાં સુગરના ઉત્પાદનમાં વધીને 142.70 લાખ ટન ઉપર પહોંચ્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 31 ટકા વધારે હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ઓક્ટોબરથી ડિસેમ્બર 2020ના સમયગાળામાં લગભગ ત્રણ લાખ ટન ખાંડની નિકાસ થઇ છે. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર દેશમાં કાર્યરત […]

ભારતમાં ખાંડના ઉત્પાદનમાં 3 મહિનામાં જંગી વધારો, ઉત્પાદન 42 ટકા વધ્યું

દિલ્હીઃ ભારતમાં છેલ્લા 3 મહિનાના સમયગાળામાં ખાંડના ઉત્પાદનમાં જંગી વધારો થયો છે. આ સમયગાળામાં ખાંડનું ઉત્પાદન લગભગ 42 ટકા વધીને 1.10 કરોડ ટન થયું છે. જેથી ખાંડની નિકાસમાં પણ વધારો થવાની આશા છે. ગયા વર્ષે આ સમયગાળામાં 77.63 લાખ ટન ખાનનું ઉત્પાદન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ગાળામાં 39.86 લાખ ટન ખાંડનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code