દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાકમાં જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગ સામે કૃષિ નિષ્ણાતોની ચેતવણી
સુરતઃ રાજ્યમાં કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ચિંતાજનકરીતે વધી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતની એક ઘટનાથી કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડૂત આગેવાનોની ચિંતા વધી રહી છે. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો જમીનમાં વરાપ આવે એ પહેલા,વહેલી રોપણી અને વહેલી કાપણીના ચક્કરમાં ખેડૂતો શેરડીની રોપણી કરતા હોય છે અને ત્યારબાદ […]