સુખી જીવન જીવવા માટે, મધર ઓફ માઇન્ડફુલનેસએ સૂચવેલી આ ખાસ ટિપ્સ અપનાવો
હાર્વર્ડ સાયકોલોજિસ્ટ એલેન લેંગર કે જેને “મધર ઓફ માઇન્ડફુલનેસ” તરીકે પણ ઓળખવામાં આવે છે તે કહે છે કે નાની ક્ષણોને મનોરંજક અને રસપ્રદ બનાવવી જોઈએ. તેણે એક ઉદાહરણ આપ્યું જેમાં સ્વીડનની એક ટીમે સબવે સ્ટેશનની સીડીઓને પિયાનો જેવી સીડીમાં પરિવર્તિત કરી. આ કારણે લોકો એસ્કેલેટરને બદલે સીડીનો ઉપયોગ કરવા લાગ્યા કારણ કે તે મજા બની […]