1. Home
  2. Tag "SUKHOI"

G20 માટે IAFની તૈયારીઓ: કોઈપણ કાવતરાનો સામનો કરવા ODC બનાવવામાં આવ્યું, મિસાઈલ, રાફેલ અને સુખોઈ પણ તૈયાર

દિલ્હી: G-20 સમિટની હવાઈ સુરક્ષા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ રીતે તૈયાર છે. કોઈપણ પ્રકારના હવાઈ હુમલાને રોકવા માટે વાયુસેનાએ એવો અભેદ્ય કિલ્લો તૈયાર કર્યો છે, જેને ભેદવું કોઈપણ માટે અશક્ય છે. આકાશમાંથી કોઈપણ ષડયંત્રનો સામનો કરવા માટે, વાયુસેનાએ ઓપરેશન ડાયરેક્શન સેન્ટર (ODC) બનાવ્યું છે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોઈન્ટ કંટ્રોલ એન્ડ એનાલિસિસ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સુખોઈમાં ઉડાન ભરશે,જાણો આ ફાઈટર જેટ વિશેની ખાસિયત

દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8 એપ્રિલ 2023ના રોજ તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ સૂ-30MKI ફાઈટર જેટમાં ઉડાન ભરશે. ત્રણેય સેનાઓના સર્વોચ્ચ કમાન્ડર હોવાના કારણે તેમને સેનાના દળો, શસ્ત્રો અને નીતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ મુર્મુ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન ડૉ.એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ અને રામનાથ કોવિંદ વાયુસેનાના ફાઈટર જેટમાં ઉડાન […]

DRDOએ કર્યું અસ્ત્ર મિસાઈલનું ત્રીજી વખત સફળ પરીક્ષણ, લાઈવ હવાઈ ટાર્ગેટ બન્યો નિશાન

અસ્ત્ર મિસાઈલનું લાઈવ હવાઈ ટાર્ગેટ પરીક્ષણ અસ્ત્ર મિસાઈલની 70 કિલોમીટરની મારક રેન્જ અસ્ત્ર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જવાળી એર ટુ એર મિસાઈલ ડીઆરડીઓના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ પ્રમાણે, બુધવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી અસ્ત્ર મિસાઈલનું એરફોર્સ અને ડીઆરડીઓ દ્વારા ત્રીજી વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઓડિશા નજીક એક લાઈવ હવાઈ ટાર્ગેટ પર અસ્ત્ર મિસાઈલના પરીક્ષણ વખતે […]

દુશ્મનોના રડારોને ધ્વસ્ત કરનારી એન્ટી-રેડિએશન મિસાઈલનું ભારત દ્વારા પરીક્ષણ

ભારતે નવી પેઢીની એન્ટી-રેડિએશન મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ એન્ટી રેડિએશન મિસાઈલ તમામ સર્વિલાન્સ અને રડાર સિસ્ટમને ધ્વસ્ત કરવા સક્ષમ છે. ખાસ વાત એ છે કે આ મિસાઈલનું પરીક્ષણ સુખોઈ-એમકેઆઈ ફાઈટર જેટમાંથી કરવામાં આવ્યું છે. ન્યૂ જનરેશન એન્ટી રેડીએશન મિસાઈલ એકસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. હવાથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code