1. Home
  2. Tag "summer planting"

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ગત વર્ષની તુલનાએ 2906 હેકટરનો થયો ઘટાડો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડને નર્મદાની સિંચાઈનો લાભ મળતા ખેડુતો ત્રણેય સીઝનમાં સારૂએવું કૃષિ ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ આ વખતે જિલ્લામાં ઉનાળું વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના મધ્ય સુધીમાં લગભગ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી નાંખતા હોય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું વાવેતરમાં 2906 હેક્ટરનો ઘટાડો થયો છે. જ્યારે તલ, શાકભાજી, […]

પોરબંદર જિલ્લામાં ઉનાળું વાવણી, સૌથી વધુ મગનું 6865 હેકટરમાં વાવેતર કરાયું

પોરબંદરઃ જિલ્લામાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. જેથી જળાશયો છલકાયા હતા. જેના કારણે ખરીફ પાક બાદ રવિપાકનું પણ સારુ એવુ ઉત્પાદન થયું હતું. હવે ઉનાળુ પાકનું પણ ખેડૂતોએ વાવેતર કર્યું છે, જિલ્લામાં કુલ 14,160 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મગ, તલ, અડદ અને ઉનાળુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. જેમાં […]

રાજકોટ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગત વર્ષ કરતા 15 ટકાનો થયો ઘટાડો, તલનું વાવેતર વધ્યું

રાજકોટઃ  ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખરીફ અને ત્યારબાદ રવિપાકનું મબલખ ઉત્પાદ થયું હતું. સિંચાઈની સુવિધા સરળ બનતા દિવાળી બાદ રવિપાકના વાવેતરમાં પણ વધારો થયો હતો. જો કે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની સુવિધા નહોવાથી કેટલાક જિલ્લાઓમાં ઉનાળું પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં ગતવર્ષની સરખામણીએ 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code