1. Home
  2. Tag "SUMMER SEASON"

તમારા ઘરને બનાવો ફૂલોથી સુગંધિત,ઉનાળાની ઋતુમાં આ ફૂલો ચોક્કસ લગાવો

દરેકને પોતપોતાના ઘરની સજાવટ કરવી ગમે છે, કેટલાક લીલા છોડથી તો કેટલાક લોકો પોતાના ઘરને રંગબેરંગી ફૂલોથી સજાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા ઘરમાં રંગબેરંગી ફૂલો લગાવવાનું પસંદ કરો છો, તો ઉનાળામાં તમે તમારા ઘરને આ ફૂલોથી સજાવી શકો છો. આનાથી તમારું ઘર પણ રંગબેરંગી લાગશે અને આ ફૂલોની ખાસિયત એ છે કે […]

ઉનાળો આવતા જ ગર્લ્સએ પોતાના પર્સને આ રીતે કરવું જોઈએ સેટ, ઈમરજન્સીમાં કામમાં આવશે આ દરેક વસ્તુઓ

ગરમીની સિઝનમાં ઘરની બહાર નીકળો એટલે પાણીની બોટલ સાથે રાખો વાઈપ્સ તથા ડિયો પણ પર્સમાં રાખવાની આદત રાખો ઉનાળાની ઋતુમાં તમારી વ્યક્તિગત બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આરોગ્ય અને ખોરાક સુધીની દરેક બાબતમાં સંતુલન જાળવવું જોઈએ એ પણ જરૂરી છે અથવા તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમ છતાં દરેક જણ […]

છોકરાઓએ ઉનાળાની ઋતુમાં તેમની ત્વચાની કેવી રીતે કાળજી લેવી ? આ છે અમુક ટિપ્સ

ગરમીમાં છોકરાઓએ કઈ રીતે ત્વચા બચાવવી ? આ છે અમુક ટિપ્સ જે તડકાથી ત્વચાને થતા નુકસાનને બચાવશે શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી છે.ખાસ કરીને જ્યારે તાપમાન દિવસે દિવસે વધી રહ્યું હોય.આજના સમયમાં પ્રદૂષણ તેમજ ગરમ પવન (લૂ) ફૂંકાય રહી છે.ઉનાળા દરમિયાન આપણે આપણી ત્વચાની ખૂબ કાળજી લેવી પડે છે […]

ગરમીની ઋતુમાં પણ આ જગ્યાઓ પર થાય છે ઠંડીનો અહેસાસ,જરૂરથી બનાવો અહીં ટ્રીપનો પ્લાન

ભારતની એવી ઘણી જગ્યાઓ જ્યાં ગરમીની ઋતુમાં પણ થાય છે ઠંડીનો અહેસાસ જરૂરથી બનાવો અહીં ટ્રીપનો પ્લાન ઉનાળાની શરૂઆત થનાર છે અને એવું જોવામાં આવ્યું છે કે,આ સમય દરમિયાન ટ્રીપ પર જવાનું તો દૂર ઘરની બહાર પણ લોકો નીકળતા નથી.જો તમે ક્યાંક ફરવા માંગતા હોવ તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ઉનાળામાં પણ […]

આંખોમાં ગરમીના કારણે થઇ રહી છે જલન ? તો આ ઘરેલું ઉપાયથી મેળવો રાહત

ગરમીના કારણે આંખોમાં જલન તાત્કાલિક કરો આ ઘરેલું ઉપાય આ ઉપાયથી મળશે તમને રાહત હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઘરની બહાર નીકળતા જ સૂર્યના સીધા કિરણો આપણી આંખો પર પડતા હોય છે.અને આંખો બળવા લાગે છે. એટલું જ નહીં લેપટોપની સામે ઘરે કલાકો સુધી કામ કરતા લોકોમાં પણ આ સમસ્યા સામાન્ય છે. સૂર્યપ્રકાશ અને […]

આ શરબત થી મળે છે ગરમીમાં રાહત, જાણો તેના ફાયદા

ઉનાળામાં ઠંડક આપશે ગુલાબનું શરબત સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક અનેક બીમારીઓથી આપે છે રક્ષણ હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ગરમીનો પારો દિનપ્રતિદિન વધતો જાય છે.હવે આ ભીષણ ગરમીએ જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. ગરમીની ઋતુમાં મોટા ભાગના લોકોને લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે.એવામાં જો તમે બીમાર પડવાનું ટાળવા માંગતા હો તો તે ખૂબ […]

ઉનાળામાં ગરમ ​​પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક

ઉનાળામાં ગરમ પાણી પીવાના ફાયદા ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અનેક રોગોને ચપટી ભરમાં કરશે દૂર    ઘણા લોકોને સવારે ઉઠતા સમયે એક ગ્લાસ ગરમ અથવા નવશેકુ પાણી પીવાની ટેવ હોય છે. સામાન્ય રીતે શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ હોય જે ઉનાળામાં ગરમ ​​પાણી પીવાનું પસંદ કરે. પરંતુ,જો તમે ઉનાળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code