1. Home
  2. Tag "summer"

ઉનાળો આવે તે પહેલા આ પાનનું કરો સેવન,શરીરમાં બળતરા અને એસિડિટી નહીં થાય

ઉનાળો ધીમે ધીમે શરૂ થઈ ગયો છે.આવી સ્થિતિમાં ઉનાળામાં આવનારી સમસ્યાઓ વધી શકે છે.જેમ કે એસિડિટી, અપચો અને પેટની સમસ્યા.આવી સ્થિતિમાં, ખાલી પેટે ફુદીનો ખાવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો.જી હા, ફુદીનાની ખાસ વાત એ છે કે તે ઠંડકની સાથે સાથે પેટના પીએચને પણ બેલેન્સ કરે છે.બીજું, તે શરીરમાં હાઇડ્રેશનની ઉણપને દૂર કરે છે […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ ગાડીના એસીની સર્વિસ કરાવવી જરૂરી, જાણો કેમ?

નવી દિલ્હી :  શું તમે જાણો છો તમારી કારના એસીને માત્ર ઉનાળામાં જ નહીં, શિયાળામાં પણ સર્વિસની જરૂર છે? ઉનાળાની શરૂઆત સાથે જ મોટાભાગના લોકો કારનું એસી ચેક કરાવી લે છે અને એમાં જરૂરી ગેસ કે અન્ય બાકી નીકળતું કામ કરાવી લે છે. ઉનાળામાં જેમ ઘરના એસીની વધુ જરૂર પડે છે, એમ જ આપણે કારનું […]

જો ત્વાચાને કોમળ અને સુંદર બનાવી છે ,તો મોંધી પ્રોડક્ટ કરતા ઘરના નેચરલ ફ્રૂટ પલ્પનો આ રીતે કરો ઉપયોગ

જૂદા જૂદા ફળોના ફેસપેક ઘરેજ બનાવો ઘરમાં રહેલી વસ્તુઓથી જ ચહેરાને ચમકાવો સામાન્ય રીતે ઉનાળાની ગરમીના કારણે ચહેરો જાણે ફીકો પડી જાય છે, તો બીજી તરફ સ્કિન તદ્દન ચીકણી થઈ જતી હોય છે જેના કારણે ડસ્ટ સરળતાથી ચહેરા પર ચોંટી જાય છે, આ સાથે જ બહાર આવતા જતા લોકોના ચહેરા પર બરાહના વાતાવરણના પ્રદુષણની પણ […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે આરંભ થયો છે. દરમિયાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થયાનું જાણવા મળે છે. રાજ્યમાં ઉનાળામાં મોટાભાગના દિવસોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહ્યો હતો. જેથી લોકોએ ગરમીમાં રાહત મેળવવા માટે બરફનો ગોળો અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ આરોગી હતી. બીજી તરફ કોરોનાના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો આઈસ્ક્રીમ ઉત્પાદકોએ ચાલુ […]

કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો તમારી સંભાળ,આહારમાં આ વસ્તુઓને કરો સામેલ

આ દિવસોમાં વધી રહેલી ગરમીને કારણે દરેક લોકો પરેશાન છે.પ્રબળ સૂર્યપ્રકાશ, ગરમી અને ભેજ શરીરમાં અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે.આ સિઝનમાં ભૂખ નથી લાગતી.દિવસભર તરસને કારણે મોં સુકાવા લાગે છે.પેટ અને પાચન સંબંધી સમસ્યાઓનો પણ ઉનાળામાં સામનો કરવો પડે છે.સ્વાસ્થ્ય પ્રત્યે નાની બેદરકારીથી ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. તો આવો અમે […]

ઉનાળામાં બનાવો સ્વાદિષ્ટ મેંગો શ્રીખંડ

હાલ ધોમધખતો તાપ પડી રહ્યો છે ત્યારે તમારી જાતને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે તમે સ્વાદિષ્ટ કેસર શ્રીખંડનો આનંદ માણી શકો છો.તે એક પ્રકારની મીઠી વાનગી છે.તમે ખાધા પછી તેનું સેવન કરી શકો છો.તો ચાલો જાણીએ તેની સ્વાદિષ્ટ રેસિપી… સામગ્રી કેરી – 2-3 દૂધ – 2 લિટર ખાંડ – 3 ચમચી પિસ્તા – 2 ચમચી […]

ઉનાળામાં ડ્રેગન ફ્રૂટ સ્મૂધી બનાવીને પીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે ફળ ખાવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને મોસમી ફળોનું સેવન કરવું જોઈએ. તમે ઉનાળામાં ફળોમાંથી બનાવેલ શરબત બનાવીને પી શકો છો. ડ્રેગન ફ્રૂટ પણ ઉનાળાની ઋતુમાં ખાવામાં આવતું ફળ છે.તેમાંથી બનેલી સ્મૂધી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. સવારે તેનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન […]

ઉનાળામાં ફુદીનાના શરબતનું કરો સેવન, અહીં જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

ઉનાળાના દિવસોમાં ખાવા-પીવાનું સૌથી વધારે ધ્યાન રાખવામાં આવે છે આ સિવાય ઉનાળામાં બીમાર થવાનો ખતરો વધી જાય છે. આ દિવસોમાં સ્વસ્થ રહેવા માટે ફુદીનાના સૌથી સારી ચીજ છે, અને ફૂદીના સરળતાથી બધે મળી રહે છે, ફૂદીનામાં કોપર મેગ્નેશિયમ વિટામિન સી પણ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે, ગરમીઓમાં ફુદીનાનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ઉનાળાના […]

ગરમીમાં રાહત માટે આટલી બાબતોનું રાખો ધ્યાન…દિવસ દરમિયાન મળશે એનર્જી

ગરમીથી બચવા રસ વાળા ફળોનું સેવન જરુરી દિવસ દરમિયાન ભરપુર પાણી પીવું જોઈએ માર્ચ મહિનાની શરુઆતથી જ સમગ્ર દેશભરમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. વધતા તાપમાન વચ્ચે આપણે  આપણાને પણ ગરમીથી રક્ષણ આપવું જોઈએ, આ માટે આખો દિવસ દરમિયાન આપણે પુષ્કર પ્રમાણમાં પાણી પીવાથી લઈને આપણ આહાર પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ગરમીના દિવસો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code