1. Home
  2. Tag "summer"

ગુજરાતમાં ગરમીઃ સાત શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદ : માર્ચ મહિનાના આરંભ સાથે જ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયો હતો અને હાલ સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. એટલું જ નહીં અમદાવાદ શહેરમાં વિવિધ ચાર રસ્તા ઉપર વાહન ચાલકો તડકાથી બચી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાણીના […]

રાજકોટ : ભર ઉનાળે ફરી એક વખત લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે

ભાદરની લાઈન તૂટતાં રવિ અને સોમ પાણીકાપ ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત  સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અનેક વિસ્તારમાં ટેન્કરથી પાણી વિતરણ રાજકોટ શહેરમાં ફરી એક વખત ભર ઉનાળે લોકો બે દિવસ સુધી તરસ્યા રહેશે.રાજકોટ મનપાના વોટર વર્કસ વિભાગ દ્વારા ફરી એક વખત ટેકનીકલ બહાનુ આગળ ધરી પાણી કાંપ ઝીંકવાની જાહેરાત કરી છે.રાજકોટમાં […]

પાકિસ્તાનમાં પણ ગરમીનો પારો 50 નજીક પહોંચ્યો

નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેમજ 50 ડીગ્રી સુધી તાપમાન જવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઉનાળો આકરો બન્યો છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 48 ડીગ્રીને ક્રોસ થયો છે અને 50 ડીગ્રી નજીક પહોંચવાની શકયતા છે. પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીથી […]

દેશમાં કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માગમાં રેકોર્ડ બ્રેક વધારો

નવી દિલ્હીઃ ગુજરાત અને રાજસ્થાન સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. બીજી તરફ કોલસાને અછતને કારણે વીજ સંકટના વાદળો ઘેરાયાં છે. દરમિયાન કાળઝાળ ગરમી અને લૂની વચ્ચે વીજળીની માંગમાં વધારો થયો છે. શુક્રવારે બે લાખ મેગાવોટથી વધારે વીજળીની માંગણી કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર દેશના […]

દેશમાં ઉનાળો વધારે આકરો બન્યો, રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડીગ્રીને પાર થવાની આગાહી

નવી દિલ્હીઃ ભારતમાં ઉનાળાના આરંભ સાથે અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં તાપમાનના પારામાં વધારો થયો છે. દરમિયાન હવામાન વિભાગે આ વર્ષે ગરમીનો પારો 50 ડિગ્રી ઉપર પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મે મહિનો સૌથી ગરમ રહેવાની શકયતા […]

આવતા મહિનામાં ગરમીનો પારો વધશે- તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ,દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ

મે મહિનામાં તાપમાન 48 ડિગ્રી સુધી વધવાની શક્યતાઓ દિલ્હી સહીતના રાજ્યોએ વેઠવી પડશે ભારે લૂ દિલ્દેહીઃ- શભરમાં ગરની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં આવતા મહિના મે માં ગરમી વધવાની ભારે શક્યતાઓ હવામાન વિભાગ દ્રારા કરવામાં આવી છે, હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ મહિના દરમિયાન તાપમાનનો પાર 48 ડિગ્રી સુધી પહોચે તેવી સંભાવનાો છે. […]

ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમીઃ 33 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર

નવી દિલ્હીઃ ભારતમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે દેશના 70 ટકા વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દેશની લગભગ 80 ટકા વસતી ગરમીની લપેટમાં આવ્યાં છે. દેશના 33 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર કરી ગયું હતું. આમાંથી સાત શહેરોમાં તાપમાન 45 ડિગ્રીથી વધુ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન, પંજાબ, […]

ઉનાળામાં ચમકતી ત્વચા માટે કરો આ હોમમેડ ફેસ પેકનો ઉપયોગ

ઉનાળામાં ચમકતી ત્વચા માટે ઉપયોગી ફેસપેક ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ કરો ખીલી ઉઠશે ચહેરો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે.ટેન દૂર કરવા માટે તમે ઘરે બનાવેલા ફેસ પેકનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. આ ફેસ પેક તમને […]

ઉનાળામાં વાળની રાખો સંભાળ,બેબી ઓઈલનો કરો ઉપયોગ

ઉનાળામાં વાળની રાખો સંભાળ બેબી ઓઈલનો કરો ઉપયોગ વાળને મળશે સારું પોષણ સામાન્ય રીતે આપણે ચહેરાની જેટલી કાળજી કરીએ છીએ તેટલી વાળની નથી કરતા.જેમ કે, ગરમીમાં ઘરની બહાર નીકળતી વખતે આપણે ચહેરા પર સનસ્ક્રીન લગાવીએ છીએ, પણ વાળનું શું ? સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળને પણ નુકસાન પહોંચાડે છે.તે ઉપરાંત ગરમી, ધૂળ, પસીનો, પ્રદૂષણ આ બધાથી […]

ઉનાળામાં ગરમીથી થતા ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું? જાણી લો કેટલી ટીપ્સ

ઉનાળામાં ઈન્ફેક્શનથી બચો પરસેવાથી થાય છે ઈન્ફેક્શન? તો આ ટીપ્સને અપવાની જૂઓ ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને ગરમીના કારણે પરસેવાની સમસ્યા થતી હોય છે. આમ તો શરીરમાં પરસેવો થાય તેને સારુ માનવામાં આવે છે પરંતુ પરસેવાને કારણે પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળાના સમયમાં કસરત કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે અને પરસેવો થાય છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code