1. Home
  2. Tag "summer"

અમદાવાદમાં ઉનાળો વધુ આકરો બન્યો, હીટવેવને પગલે 3 દિવસ યલો એલર્ટની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળો વધુ આકરો બનવાની શકયતા છે. તેમજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હીટવેવની આગાહીને પગલે કોર્પોરેશન દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં જ […]

ગરમીમાં યુવતીઓએ સ્ટાઈલિશ લૂક માટે અપનાવા જેવી કેટલીક ખાસ ટિપ્સ

  ગરમીમાં કુર્તી, દુપટ્ટા સાથે ગોગલ્સ પહેરીને લૂક સ્ટાઈલીશ બનાવો પ્લાઝો અને ટોપ પહેરીને ગરમીમાં પણ આરામદાયક રહો ઉનાળાની ગરમીથી સો કોી પરેશાન છે, ઘરની બરાહ નીકળતા પહેલા જાણે મોઢા પર સ્કાફ બાધંવાથી લઈને શરીર પુરેપુરું ઢંકાઈ જાય તેની કાળજી રાખવી પડે છે,જેથી કરીને ગરમીથી રક્ષણ મેળવી શકાય.યુવતીઓએ ખાસ ગરમીમાં પણ પોતાને સ્ટાઈલીશ લૂક આપવો […]

ગરમીની ઋતુમાં આ જગ્યાઓ પર ફરવા જવાનો બનાવો પ્લાન,સફરને બનાવશે યાદગાર

ગરમીની ઋતુમાં આ જગ્યા પર ફરવા જવાનો બનાવો પ્લાન જે તમારી સફરને બનાવશે એકદમ યાદગાર શાંતિ પણ અનુભવશો હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાનું મન થતું હોય છે. જેથી તમે આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.જે તમારી સફરને યાદગાર બનાવશે. ઉનાળાની રજાઓ દરમિયાન તમે મનાલી ફરવાનું આયોજન બનાવી શકો […]

મેઘાલય એટલે ઉનાળામાં ફરવા માટે સારી જગ્યાઓમાંની એક જગ્યા,સાથે કુદરતી સૌંદર્યનો ખજાનો

મેઘાલયમાં ફરવા જવું છે? તો આ જગ્યાઓ પર ફરવા જઈ શકાય કુદરતી નજારો છે અદભૂત મોટાભાગના લોકોને જ્યારે ફરવા જવાનું મન થાય ત્યારે તેઓ રાજસ્થાન, ગુજરાત અને સાઉથમાં ફરવાનું વધારે પસંદ કરતા હોય છે. આ જગ્યાઓમાં અનેક સ્થળો છે જે ફરવા જેવા છે અને લાખોની સંખ્યામાં લોકો અહીંયા ફરવા પણ આવતા હોય છે. આવામાં ખુબ […]

પાણીજન્ય રોગચાળો વકર્યો :અમદાવાદમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા 

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો ગરમીને કારણે થતી બીમારીઓ પણ વધી કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસ વધ્યા  અમદાવાદ:ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.શહેરમાં કમળો, ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે.જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.શહેરના વટવા,બહેરામપુરા વિસ્તારમાં કોલેરા અને ચિકનગુનિયાના કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા […]

ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે આ પ્રાકૃતિક સામગ્રી

પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરતા લોકો ત્વચાને પહોંચાડી શકે છે નુકશાન જાણો કઈ-કઈ છે પ્રાકૃતિક સામગ્રી હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ત્યારે કાળઝાળ ગરમીથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી બની છે.ત્વચાની સંભાળ માટે ઘણા બધા લોકો કેમિકલયુક્ત પ્રોડક્ટ્સની બદલે ઘરેલું નુસ્ખા અજમાવે છે.ઘર પર સરળતાથી ઉપલબ્ધ આ સામગ્રીનો ઉપયોગ ક્લીન્જર , સ્ક્રબ,ટોનર અને ફેસ માસ્કના રૂપમાં કરવામાં […]

ગુજરાતમાં ઉનાળો આકરો બન્યો, અમદાવાદમાં યલો એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના નગરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હિટ વેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ બપોરના સમયે કામ વગર ઘરની બહાર ના નિકળવાની પણ અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં કાળઝાળ ગરમી પડતી […]

ગરમીમાં આ રીતે રાખો ત્વચાની સંભાળ,ઘરે બનાવો આ ફેસ પેક

ગરમીમાં ત્વચાને થઇ રહ્યું છે નુકશાન તો ઘરે બનાવો આ સિમ્પલ ફેસ માસ્ક ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવાનું કરે છે કામ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુક્યો છે.ઉનાળાએ હવે ગુજરાતભરમાં બરાબરની જમાવટ કરી છે અને છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીને પાર જતો રહે છે હજુ તો બળબળતો મે મહિનો પણ રાહ જોઈ રહ્યો છે […]

ઉનાળામાં રાત્રિના સમયે ગરમીમાં વધારો સાથે પુરુષોમાં મૃત્યુનું જોખમ વધે, એક અભ્યાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાત્રિના સમયે તાપમાનમાં થતા વધારાને કારણે પુરુષોના મૃત્યુની સંભાવનાઓમાં વધારો થાય છે. એક અભ્યાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસ અનુસાર સામાન્ય ગરમી ઉપર માત્ર 1 ડિગ્રી સેલ્સિયલના વધારાને કારણે હ્રદય સાથે જોડાયેલી બીમારીથીઓ મૃત્યુનો ખતરો લગભગ ચાર ગણો વધી જાય છે. આ અભ્યાસ અનુસાર રાતના તાપમાનમાં વધારો થવાના […]

ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે પીવો આ દેશી રિફ્રેશિંગ ડ્રીંક્સ

ઉનાળામાં શરીરને રાખો ઠંડુ આ દેશી પીણાનું કરો સેવન જે થઇ જશે ફટાફટ તૈયાર આકરા તાપની શરૂઆત થઇ ચુકી છે.ત્યારે શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સીઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે.આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code