1. Home
  2. Tag "summer"

ઉનાળામાં વોર્ડરોબમાં સામેલ કરો આ આઉટફિટ,ઓફિસમાં દેખાશો સ્ટાઇલિશ અને કંફર્ટ

ઉનાળાની સીઝન થઇ શરૂ વોર્ડરોબમાં સામેલ કરો આ આઉટફિટ ઓફિસમાં દેખાશો સ્ટાઇલિશ અને કંફર્ટ ઓફીસમાં આઉટફિટને લઈને નિયમ બનાવામાં આવે છે.આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. એવામાં ડ્રેસ કોડને ફોલો કરતા ગરમીઓમાં તમે આ આઉટફિટને પણ વોર્ડરોબમાં સામેલ કરી શકો છો. ઓફીસ માટે તમે ગરમીઓમાં કોટન સાડી પહેરી શકો છો.આ સાડીને કેરી કરવી […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે કાળઝાળ ગરમી, આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં હતા. અમદાવાદ સહિત રાજ્યના 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં જ્યારે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું […]

ઉનાળાની ગરમીમાં રાહત આપે છે સાકર-વરિયાળીનું શરબત – ખાલી પેટે કરો સેવન થશે આટલા ફાયદા

એસીડિટીને મટાડે છે આ શરબત પેટમાં પહોંચાડે છે ઠંડક હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીથી લોકો ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે આવા દીવસોમાં બપોરે ઘરમી બહાર જવું એટલે ખૂબ હિમ્મતનું કામ કહેવાય અમા પણ બહારની ગરમીમાંથી જ્યારે ઘરે આવીએ છીે ત્યારે પગના તળીયા બળવા, પેટમાં લાય બરવી કે પછી આખોમાં બળતરા થવી જેવી ફરીયાદો […]

ઉનાળાની ગરમીમાં વાળની રાખો કાળજી,નહીં તો થઈ જશે રફ અને ડ્રાય

ઉનાળામાં રાખો વાળનું ધ્યાન ગરમીમાં વાળ થાય છે ડ્રાય વાળ તૂટવાની પણ વધે છે સંભાવના ઉનાળામાં ગરમીનો પારો આપણા ગુજરાતમાં 50ની આજુબાજુ તો પહોંચી જ જાય છે, લોકોને તેના કારણે આમ તો કેટલીક તકલીફ પડતી હોય છે પરંતુ જો સ્ત્રીઓ દ્વારા વાળની કાળજી ગરમીમાં રાખવામાં ન આવે તો તેના કારણે વાળ ડ્રાય અને રફ થઈ […]

ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે મોટા ભાગનાં જળાશયો અડધાં જ ભરેલાં, સૌની યોજના આશીર્વાદરૂપ બનશે

અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભથી  ગરમીમાં વધારો થઈ રહ્યો છે. અને એપ્રીલ-મેમાં કાળઝાળ ગરમી પડવાના એંધાણ છે, ત્યારે રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીનો જથ્થો અડધો જ બચ્યો છે.ઘણા ડેમના તો તળિયા દેખાવા લાગ્યા છે. સૌરાષ્ટ્રમાં તો મોટાભાગના ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે, એટલે ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા હલ કરી શકાશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પાણીની સૌથી વધુ સમસ્યા […]

ભાવનગરમાં ઉનાળામાં પાણીની તંગી નહીં વર્તાય, શેત્રુંજી અને બોર તળાવમાં પાણીનો પુરતો જથ્થો છે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ઉનાળાનો પ્રારંભે તાપમાન વધતું જાય છે. સાથો સાથ ભાવનગર શહેરના નગરજનોને ઉનાળામાં પીવાના પાણી ની ચિંતા પણ સતાવતી હોય છે. પરંતુ આ વર્ષે શહેરમાં આ વર્ષે ઉનાળા  દરમિયાન પીવાના પાણીની જરાય ચિંતા રહેશે નહીં, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એવા શેત્રુંજી, મહિપરીએજ અને બોરતળાવમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જે પ્રમાણે આગામી જુલાઈના અંત […]

ઉનાળાની શરુઆતની ગરમીમાં જ રાજ્યભરમાં આઈસ્ક્રીમ અને ગોલાનું ઘોમ વેંચાણ 

આઈસ્ક્રીમ અને ગોલાના રસીયાઓનો જામ્યો રંગ ગદરમી શરુ થતાની સાથે જ લારીઓ પર ભીડ જામી આઈસ્ક્રિમની ડિમાન્ડ વધી અનમદાવાદઃ- રાજ્યભરમાં ગરમીનો પારો 40 સુધી પહોંચી ચૂક્યો છે, ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરવાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે લોકો ગરમીથી બચવા અને ઠંડક કરવા માટે આઈસ્ક્રિમ, કુલ્ફી કે બરફ ગોલાનો આશરો લઈ રહ્યા છે.  ગુજરાતના […]

દિલ્હી સહિત સમગ્ર દેશમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી

નવી દિલ્હીઃ માર્ચ મહિનાના આરંભ સાથે જ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી શરૂ થઈ હતી. દેશની રાજધાની દિલ્હીમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. તેમજ આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 35 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અને મહત્તમ […]

ઉનાળાની શરૂઆતની સાથે જ રાજકોટમાં રોગચાળાના કેસમાં થયો ઉછાળો

રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતા રોગચાળામાં થયો ઉછાળો છેલ્લા 7 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 102 કેસ શરદી-ઉધરસના 297 કેસ રાજકોટ: રાજકોટ શહેરમાં એક તરફ થી કોરોનાના નવા કેસ નથી નોંધાઇ રહ્યા. પરંતુ હવે ઉનાળો શરૂ થતાની સાથે જ તાવ, ઝાડા, ઉલ્ટી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા […]

હોળી પહેલા જ રાજ્યમાં ગરમીનો પારો વધશે- હવામાન વિભાગે 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની આગાહી કરતા યલો એલર્ટ જારી કર્યું

રાજ્યમાં 40 ડિગ્રી પહોંચશે તાપમાન ગરમીના આરંભથી જ જનતા ત્રાહિતામ અમદાવાદઃ- રાજ્યમાં આવનારા દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે, હજી હોળી આવી નથી તે પહેલા જ રાજ્યભરના લોકો ગરમીથી ત્રાહિતામ પોકારી ઉઠ્યા છે, ગુજરાતમાં હાલ ગરમીનો પારો કેટલાક ઠેંકાણે 40 ડિગ્રી સુધી પહોંચતા જ અસહ્ય ગરમી સહન કરવાનો વારો આવ્યો છે.ઘરની બહાર નિકળતા પહેલા વિચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code