1. Home
  2. Tag "summer"

ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવા માટે આ દેશી પીણાંનું કરો સેવન

ઉનાળામાં શરીરને રાખો ઠંડુ આ દેશી પીણાનું કરો સેવન જે થઇ જશે ફટાફટ તૈયાર ઉનાળામાં શરીરને ઠંડુ અને સ્વસ્થ રાખવું જરૂરી છે.આ સિઝનમાં ઘણા લોકો પોતાને હાઈડ્રેટ રાખવા માટે ઘણાં પીણાંનું સેવન કરે છે. આમાં શરબત, શેક અને સોડા જેવા ઘણા પીણા સામેલ છે.આ પીણાંનું સેવન કર્યા પછી તમે ખુદને રીફ્રેશ મહેસુસ કરો છો. ઉનાળાની […]

ઉનાળામાં લીંબુ પાણીના સેવનથી થાય છે આ ફાયદા, ગરમીની અસરથી બચવા સેવન જરૂરી

લીંબુ પાણીનું કરો રોજ સેવન ગરમીથી બચવા માટે છે ઉપયોગી શરીરને ડિહાઇડ્રેટ થતા રોકવામાં છે મદદરૂપ ઉનાળામાં લીંબુ પાણીનું સેવન શરીર માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ડિહાઇડ્રેટ થવાથી બચાવવામાં મદદ કરે છે, આ સાથે શરીરમાં ઊર્જા પણ જાળવી રાખે છે. લીંબુ પાણીનો ઉપયોગ પ્રતિરક્ષા વધારવા માટે પણ કરી શકાય છે. લીંબુના શરબતમાં ઘણા પ્રકારના […]

ઝંઝાવાતી વાવાઝોડાની વિદાય બાદ હવે વૈશાખી ગરમીનો પ્રકોપ શરૂ થશે

અમદાવાદઃ  તાઉ- તે વાવાઝોડાની વિદાય બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો હતો. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો હતો. જો કે, બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ હવે અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત […]

ઉનાળામાં છાશ પીવાના અઢળક ફાયદા, અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ

 છાશ પીવાના અઢળક ફાયદા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક શરીર હમેશા રહે છે રોગમુકત   ઉનાળાની ઋતુ ચાલી રહી છે.ધોમધખતા તાપના કારણે શરીરમાં પાણીની કમી થઇ જાય છે.અને જલ્દી જ થાક લાગી જાય છે.ગરમીમાં એક ગ્લાસ છાશ પીવી એ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી […]

ભર ઉનાળે એસી, ફ્રિઝ, અને કુલરના વિક્રેતાઓને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ કરોડાનું નુકશાન

મુંબઈઃ દેશમાં કોરોનાના સંક્રમણને કારણે કેટલાક રાજ્યોમાં લોક ડાઉન લાદવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં મીની લોક ડાઉન લાદવામાં આવ્યું છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. તેના લીધે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયુ છે. ગતવર્ષની પેન્ટ-અપ […]

ઉનાળામાં સ્ટાઈલિશ કપડાની સાથે આ વસ્તુઓ આપશે આપને પરફેક્ટ લુક

ઋતુના હિસાબે આપના વોર્ડરોબને અપડેટ કરવુ ખુબ જ જરૂરી છે. જેનાથી આપ કમ્ફર્ટની સાથે સ્ટાઈલીશ લુક પણ મળશે. કેટલીક વાર આપણે આઉટફીટ ઉપર ખુબ ધ્યાન આપીએ છીએ પરંતુ મેચિંગ એક્સેસરીજને આપણે નજર અંદાજ કરીએ છીએ. એવામાં ઉનાળાની ઋતુમાં આપે કેટલીક એક્સેસરીજને વોર્ડરોબનો ભાગ જરૂર બનાવવો જોઈએ. સ્કાર્ફ બનાવે આપને પરફેક્ટ ગરમીના દિવસોમાં સ્કાર્ફ તડકાથી બચાવવાની […]

રાજકોટમાં ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું  

રાજકોટમાં વાદળછાયું વાતાવરણ ભર ઉનાળે બેઠું ચોમાસું રોગચાળો ફાટી નીકળવાની ભીતિ રાજકોટ : એક બાજુ કોરોનાની બીજી લહેર ચાલી રહે છે.ત્યાં બીજી બાજુ ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.રાજકોટ જિલ્લાના અનેક ગ્રામ્યવિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારે સુરજદાદાના દર્શન પણ થયા ન હતા અને બપોર બાદથી આકાશમાં કાળા ડીબાંગ […]

ઉનાળામાં લીંબુનો આ રીતે કરો ઉપયોગ અને જોવો ચહેરા પર ચમક 

લીંબુનો આ રીતે કરો ઉપયોગ ચહેરાની રોનક માટે ઉપયોગી છે લીંબુ લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં લીંબુ એક એવી વસ્તુ છે કે, જેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે. આ એન્ટિઓક્સિડન્ટ એટલે કે વિટામિન-સી,લીંબુમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે અને તે સ્કિન માટે ખુબ જ ઉપયોગી હોય છે. લીંબુનો ઉપયોગ કરવાથી સ્કિનના ડેડ સેલ્સ ઝડપથી દૂર થઈ […]

ઉનાળામાં ઓઈલી સ્કિનથી થાય છે ખીલ? અપનાવો આ ઉપાય અને જડમૂળમાંથી લાવો સમસ્યાનું નિરાકરણ

ગરમીમાં ઓઈલી સ્કિનથી ખીલ થવાની સંભાવના ઉનાળામાં ઓઈલી સ્કિનથી બચવુ જરૂરી આ ઉપાયથી મટાડી શકો છો ખીલની સમસ્યા ઉનાળામાં કેટલાક લોકોને ખીલની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, તેની પાછળનું કારણ છે તેમની ઓઈલી સ્કિન. ઉનાળામાં ઓઈલી સ્કિનના કારણે ખીલ થવાની સંભાવના વધી જતી હોય છે અને કેટલાક લોકોને તો સાચેમાં ખીલની સમસ્યા થઈ જતી […]

ઉનાળામાં ગરમી બની શકે છે તમારા જીવ માટે જોખમી,તેનાથી બચવાના આ છે ઉપાયો

સતત વધી રહી છે ગરમી પારો 47-48ને પાર કરવાની શક્યતા ગરમીથી બચવાના આ છે ઉપાયો અમદાવાદ: દેશમાં હાલ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી બાજુ ગરમીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીની ઋતુમાં મોટા ભાગના લોકોને લૂ લાગવાની સંભાવના રહેતી હોય છે,તો ગરમીથી બચવા માટે લોકોએ આ પ્રકારે પગલા લેવા જોઈએ. જેથી લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code