1. Home
  2. Tag "summer"

ઉનાળામાં દરરોજ એક બાઉલ દ્રાક્ષનું કરો સેવન, તો થશે આ કમાલના ફાયદા

ઉનાળામાં દરરોજ એક બાઉલ ખાઓ દ્રાક્ષ દ્રાક્ષનું સેવન કરવાથી થશે અનેક ફાયદા ખાટીમીઠી દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે લાભદાયક ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ ઋતુમાં શરીરને વિટામિન,કેલ્શિયમ અને ગ્લુકોઝની જરૂર હોય છે. એવામાં જો તમે ઉનાળામાં દ્રાક્ષ ખાશો તો તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. કારણ કે ઉનાળાની ઋતુમાં દ્રાક્ષ […]

ઉનાળામાં શરીર પર નીકળતી ગરમીથી બચવા માટે અજમાવો આ ઘરેલું ઉપાય

ઉનાળો આવતા જ ત્વચાની સમસ્યા શરૂ શરીર પર નીકળતી ગરમીથી મેળવો રાહત ગરમીથી બચવા અજમાવો ઘરેલું નુસ્ખા ઉનાળાની ઋતુ આવતાની સાથે જ ત્વચાની સમસ્યા શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને તડકા અને પરસેવાના કારણે તાપમાં થતી ફોલ્લીઓ અને સન બર્નની સમસ્યામાંથી પસાર થવું પડે છે. ત્વચા આ મોસમમાં સંવેદનશીલ બને છે.એવામાં ઘણા લોકો તેનાથી છુટકારો […]

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા, તમને અનેક રોગોથી મળી શકે છે રાહત

ઉનાળામાં દુધી ખાવાના અનેક ફાયદા તમને અનેક રોગોથી મળી શકે છે રાહત લીલી શાકભાજી ખાવી સ્વાસ્થ્ય માટે સારી છે. આમાંની એક હેલ્ધી શાકભાજી દુધી છે. દુધી બહારથી લીલી અને અંદરથી સફેદ કલરની હોય છે. તેનો સ્વાદ ફિક્કો હોય છે.લાંબી દુધી શરીરમાં લોહીને વધારે છે . દુધી ખાવાના ઘણા બધા ફાયદા છે. શરીરને ઠંડુ રાખે છે,હૃદયને […]

ઉનાળાની ઋતુમાં ટીંડોળા ખાવાના અનેક ફાયદા 

ટીંડોળા ખાવાના છે અનેક ફાયદા ગરમીમાં પાચનની રાખે છે સંભાળ વિટામીન-સી થી હોય છે ભરપૂર    હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે,ત્યારે ઉનાળામાં લોકોને ખોરાક પચાવવામાં મુશ્કેલી થવાની શરૂઆત થાય છે.આ સાથે આંખુ શરીર પરસેવાથી રેબઝેબ થઇ જાય છે.અને થાક લાગે છે.એવામાં પૌષ્ટિક શાકભાજીની જરૂર હોય છે. પરવળ, ઘીસોડા, તુરીયા જેવી શાકભાજી આ સમયે લેવી […]

ઉનાળામાં બીટ ખાવાથી ત્વચાને લગતી સમસ્યામાંથી મળે છે છુટકારો

બીટ ઉનાળામાં ત્વચાનું રક્ષણ કરે છે બીટ લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ગરમીના કારણે જાણે શરીરમાં એનર્જી ઘટવા લાગે છે, શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે ત્યારે આવા સમયે આપણે આપણા ફૂડ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે,આહારમાં શું ખાવું જોઈએ તે ખાસ ધ્યાન રાખવું, ઉનાળામાં બીટનું સેવન શરીર […]

ઉનાળામાં વાળની રાખો સંભાળ,સૂર્ય કિરણો પણ નહીં પહોંચાડે નુકસાન

ઉનાળામાં વાળની આ રીતે રાખો સંભાળ સૂર્ય કિરણો પણ નહીં પહોંચાડે નુકસાન ઉનાળાની ઋતુમાં સૂર્યની હાનિકારક યુવી કિરણો વાળને નુકસાન પહોંચાડે છે. જેથી વાળ સફેદ અને ડ્રાઇ થઇ જાય છે. ઉનાળામાં સૂર્યપ્રકાશને કારણે માથામાં પરસેવો આવે છે..જેના કારણે વાળ વધુ ખરાબ થાય છે. રિપોર્ટ મુજબ, ચાલો જાણીએ ઉનાળામાં કેવી રીતે પોતાના વાળનું રક્ષણ કરવું. ઉનાળાની […]

રાજ્યમાં ઉનાળું મગફળ, મગ, અડદ, તલ, ડાગરનું 100 ટકાથી વધુ વાવેતર

ગાંધીનગરઃ રાજ્યમાં ગત ચામાસામાં સારા વરસાદ અને સાનુકુળ હવામાનને લીધે ખરીફ અને રવિપાકનું સારૂએવું વાવેતર થયું હતું. હવે ખેડુતોએ ઉનાળુ પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જેમાં ઉનાળુ મગફળી, મગ, અડદ,તલ અને ડાંગરનું પણ 100 ટકા વાવેતર થયુ હોવાનું રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષ મેઘરાની મેહરબાનીથી  ખરીફ […]

અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઉષ્ણતામાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કહેર સાથે ઉષ્ણતામાનમાં પણ વધારો થઈ રહ્યો છે.  છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. બુધવારે રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા […]

ગુજરાતમાં કાળઝાળ ગરમીના એંધાણઃ અઠવાડિયામાં ઉષ્ણતામાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે

અમદાવાદઃ ઉનાળાનો ફાગણ મહિનો પુરો થવામાં હવે ગણતરાના દિવસ બાકી રહ્યા છે. ત્યારે ઉષ્ણતામાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ ગરમીથી ત્રાસી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી તા. 10થી 16 એપ્રિલ દરમિયાન આંકરી ગરમીના એંધાણ છે. અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધારે ઊંચકાશે. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તો ગરમીનો […]

ગીર જંગલ વિસ્તારમાં ઉનાળાની ગરમીમાં પ્રાણી-પક્ષીઓ માટે પાણીના પોઈન્ટ બનાવાયાં

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે પાણીની બુમરાડ સામે આવે છે. બીજી તરફ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં મુંગા પશુ અને પ્રાણીઓની હાલત દયનીય બનતી હોય છે. જેથી વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ તેમના માટે પાણીની વ્યવસ્થા ગોઠવતા હોય છે. એશિયાઈ સિંહોના ઘર ગણાતા ગીર જંગલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code