1. Home
  2. Tag "summer"

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ. બાઈકની સીટ થઈ જાય છે ગરમ આ તો તમે જાણતા […]

ઉનાળાની હાલની સિઝનમાં કઈ કેરી કેવી રીતે ખાવી ક્યારેય વિચાર્યું છે?

ઉનાળામાં યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે કેરી ખાવાથી તમારા એકંદર સ્વાસ્થ્યમાં વધારો થઈ શકે છે. કેરી ખાવાનો સાચો સમય અને સાચી રીત સમજાવવામાં આવી છે, જે સ્વાસ્થ્ય પર સારી અસર તો કરશે જ, સાથે તેનો સ્વાદ પણ બમણો કરશે. કેરીને ફળોનો રાજા કહેવાય. આવશ્યક વિટામિન A અને C થી ભરપૂર, અભ્યાસ મુજબ ફળ […]

ઉનાળામાં તમારી સાથે રાખો આ 4 વસ્તુઓ, તમારી ત્વચાને સૂર્યથી બચાવશે

ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય અને ત્વચાની કાળજી લેવાનું શરૂ કરી દે છે. ધોમધખતા તાપમાં બહાર જતા પહેલા તમારે તમારી બેગમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ. જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો તો સૌથી પહેલા તમારી બેગમાં પાણીની બોટલ રાખો. તડકામાં જતા પહેલા તમારી બેગમાં સનસ્ક્રીન અને વેટ વાઇપ રાખો. સૂર્યના હાનિકારક કિરણો […]

ઉભા રહીને અથવા બેઠા-બેઠા પાણી પીવુ જોઈએ? જાણો…

આજકાલ લોકો બોટલનું પાણી પીવાનું પસંદ કરી રહ્યા છે. તેઓ ઊભા રહીને પાણી પીવે છે. આવું કરવું સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી માનવામાં આવતું. આયુર્વેદમાં કહેવાયું છે કે, ઊભા થઈને કે સૂઈને ક્યારેય પાણી ન પીવું જોઈએ, તેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને પેટની સમસ્યા પણ વધી શકે છે. જો તમે વૉકિંગ વખતે […]

ઉનાળામાં જરૂર ખાઓ સલાડ, આ સલાડ રેસિપીઝને એક વાર જરૂર ટ્રાય કરો

ઉનાળામાં સ્માર્ટ રહેવાનો મતલબ છે એનર્જેટિક અને રેફ્રેશ ફીલ કરવું અને તેના માટે તમારે અંદરથી હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે. અહીં તમારા માટે 5 પ્રકારના ટેસ્ટી સમર સલાડ વિશે જણાવ્યું છે. જેને તમે ઉનાળામાં આરામથી ખાઈ શકો છો. ભારતીય કચુમ્બર સલાડ- આ તાજું સલાડ બારીક સમારેલી કાકડી, ટામેટા, ડુંગળી, લીલા ધાણા, ફુદીનાના પાન, લીંબુનો રસ અને […]

ગુજરાતમાં 17 મે સુધી કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 17 મે સુધી કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રિમોનસુન એક્ટિવીટીના ભાગરૂપે આગામી 5 દિવસ વરસાદ થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ […]

ઉનાળામાં પી રહ્યા છો આ પ્રકારના ડ્રિંક્સ, તો થોડા સાવધાન થઈ જાવ…

પેકેજ નારિયેળ પાણી: એક તરફ, તાજા નારિયેળનું પાણી ફાયદાઓથી ભરપૂર છે, તો બીજી તરફ, પેકેજ્ડ નારિયેળનું પાણી પણ એટલું જ હાનિકારક છે અને તેનાથી બચવું જોઈએ. કારણ કે તેમાં ખાંડ અને સોડિયમ હોય છે જે શરીરમાં પાણીનું સ્તર ઘટાડી શકે છે. સ્મૂધીઝ સ્વીટનર્સ, ફ્લેવર્ડ દહીં અથવા જ્યુસના રૂપમાં ઉમેરવામાં આવેલી ખાંડથી ભરેલી હાઈ-પ્રોટીન સ્મૂધીને ડિહાઇડ્રેટિંગ […]

માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? જાણો

ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આપણને સવાર થાય કે માનવ શરીર કેટલી ગરમી શકે છે. માનવ શરીરની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમીનો સામનો કરી શકે છે. જો તાપમાન મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. […]

ઉનાળામાં આ વસ્તુને રોજ ચહેરા પર લગાવવાથી તમારી સ્કિન હેલ્દી રહેશે

સુંદર દેખાવવું દરેક વ્યક્તિને પસંદ છે. સુંદર દેખાવવા માટે લોકો વિવિધ તરકીબો અજમાવી છે. ત્યારે ચહેરાને સુંદર અને હેલ્દી રાખવા માટે ગુલાબજળનો નિયમિત ઉપયોગ કરવાની જાણકારો સલાહ આપે છે. ગુલાબજળનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તે ઉનાળાની ઋતુમાં ત્વચાને ચમકદાર બનાવે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. […]

ઉનાળામાં વધુ પડતી ચા, કોફી કે ઠંડા પીણા ન પીવાથી શરીરના આ અંગોને થઈ શકે છે નુકશાન

દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જારી કરી હતી. સરકારી સલાહ અનુસાર, સોફ્ટ ડ્રિંક્સ, કોફી, ચા અને આલ્કોહોલ જેવા પીણાં પીવાથી ડિહાઇડ્રેશન (પાણીની અછત) થઈ શકે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, હાઈ પ્રોટીન ફૂડ ન ખાવા. તેમજ સ્ટ્રીટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code