1. Home
  2. Tag "summer"

લીંબુથી બનાવો આ રસપ્રદ વાનગીઓ, ઉનાળામાં તેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ

ખૂબ જ ખાટા લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. અહીં અમે તમને લીંબુમાંથી બનેલી વાનગીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે ટ્રાય કરવી જ જોઈએ. લીંબુ માત્ર શિંજી બનાવવા માટે જ નથી, પરંતુ તેની સાથે તમે ઘણી રસપ્રદ વાનગીઓ પણ બનાવી શકો છો. લીંબુ વડે […]

કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારમાં હળવો વરસાદ

છોટાઉદેપુર અને તાપીના અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ ડાંગ જિલ્લામાં આકાશમાં છવાયાં વાદળો વાતાવરણમાં આવેલા પલટાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયાં અમદાવાદઃ ઉનાળાના આરંભ સાથે જ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. તાપી સહિતના કેટલાક વિસ્તારમાં આકાશમાં વાદળો છવાયાં હતા. […]

મહિલાઓમાં યુરિન ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરશે આ ઉનાળાનું ખાસ ફળ

યુરિન ઈન્ફેક્શનથી મોટાભાગની મહિલાઓ પરેશાન હોય છે. તેનાથી રાહત મેળવવા તે દવાઓનુ સેવન કરે છે. પણ દવાઓનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તમે પણ યુરિન ઈન્ફેક્શનથી પરેશાન છો તો અમે તમને જણાવીશું કે એક ફળનું સેવન કરીને આ સમસ્યાઓથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો. ખાસ છે આ ફળનું સેવન ફળોનું સેવન […]

ઉનાળામાં આ વસ્તુઓના સેવનથી રહો દૂર, નહીં તો અનેક સમસ્યાનો કરવો પડશે સામનો

ઉનાળમાં અવી ઘણી વસ્તુઓ છે, જેનાથી સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના રહે છે. એટલા માટે આ વસ્તુઓના સેવનથી બચવું જોઈએ. જરૂર કરતા વધારે કોલ્ડ ડ્રિંકનું સેવન ઘણી બીમારીઓ પેદા કરે છે. એ સિવાય ગરમ મસાલાનું સેવન ઉનાળાના દિલસોમાં ભૂલીને પણ ના કરો. આનાથી ગેસ, એસિડિટી, કબજીયાત જેવી સમસ્યા થાય છે. આજે તમને આ રિપોર્ટ દ્વારા જણાવશુ […]

ઉનાળામાં પીવો છો લીંબૂ પાણી, તો જાણી લો તેના ફાયદા અને નુકશાન

લીંબૂ પાણીના સેવનથી ગભરાહટ, બેચેની, ચક્કર જેવી તમામ સમસ્યાથી આરામ મળે છે. પરંતુ તેના વધુ પડતા સેવનના કેટલાક ગેરફાયદા પણ છે. ઉનાળો આવતા જ લોકો ઠંડી વસ્તુઓ ખાવાની પસંદ કરે છે. ઘણા લોકો ઉનાળામાં ફળોનો રસ, શરબત, લીંબૂ પાણીનું સેવન કરે છે. તેમને સેહત માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. લીંબૂમાં ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ […]

ઉનાળામાં ગરમીથી બચવા માટે અપનાવો આ ટીપ્સ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ અનેક લોકો ફેશનમાંરહેવાનું પસંદ કરે છે. ગરમીમાં સ્ટાઈલ અને કમફર્ટને સાથે રાખીને એક ફ્રેશ અને સ્થાયી દ્રષ્ટીકોણ હોય છે. જે કપડા, રંગ અને સ્ટાઈલ્સને સાથે રાખે છે. જે આપણને ગરમીમાં ઠંડક અપાવે છે. ઉનાળાની ફેશનમાં, હળવા અને શ્વાસ લેવા યોગ્ય કાપડ મુખ્ય હોય છે. ગરમીમાં સૂર્યથી રક્ષણ માટે સનસ્ક્રીન અને ટોપીનો […]

ઉનાળામાં આ કારણે વધી જાય છે પગમાં બળતરા, તાત્કાલિક ઈલાજ કરો નહીતર ગંભીર બીમારી થઈ શકે

ઉનાળામાં પગમાં બળતરા થવા સામાન્ય વાત છે. જો તમારી સાથે પણ આ સમસ્યા છે તો આજે તમને જણાવીશુ તેને કેવી રીતે ઠીક કરવા. શરીરમાં જ્યારે ઈલેક્ટ્રોલાઈટની કમી હોય છે તેનાથી બ્લડ સર્ક્યુલેશન પૂરી રીતે પ્રભાવિત થાય છે. તેના કારણે શરીરમાં એનર્જિની કમી થાય છે. પછી પાછી કમજોરી થવા લાગે છે. કમજોરી ને કારણે માંસપેશિયોંમાં ખેચાણ […]

ઉનાળમાં રોજ મેથીનું પાણી પીવું યોગ્ય છે? જાણો તેના ફાયદા અને નુકશાન

ઈમ્યુનિટી વધારવાથી લઈને વજન ઘટાડવામાં મેથીનું પાણી શરીર માટે ખુબ ફાયદા કારક હોય છે. પણ પ્રશ્ન એ છે કે ઉનાળામાં મેથીનું પાની પીવુ સલામત છે? મેથીની તાસીર ગરમ હોય છે તેથી કહેવાય છે કે ઉનાળામાં તેને પીવું શરીર માટે હાનિકારક સાબિત થતું નથી. લોકો માને છે કે શરીરને ગરમ રાખે છે, તેથી ઉનાળામાં તેને પીવું […]

ઉનાળામાં સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માટે સરળ ટિપ્સ, દરેક વખાણ કરશે

ઉનાળો આવી ગયો છે અને આ ઋતુમાં બધા સ્ટાઈલિશ અને કૂલ દેખાવા માંગે છે. પણ ઉનાળામાં પોતાને સ્ટાઈલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક લાગે તે પણ મહત્વનું છે. • હલ્કા અને આરામદાયક કપડા પહેંરો ઉનાળામાં છોકરીઓ કોટર્ન અને લિનનના કપડા પહેંરીને સુંદર અને આરામદાયક રહી શકે છે. ફૂલો વાળો લાંબો ડ્રેસ, નાના શોટ્સ અને ટોપ કે સુંદર […]

ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?

મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code