1. Home
  2. Tag "summer"

ઉનાળામાં મુસાફરી કરતા પહેલા આ રીતે કરો તૈયારીઓ,નહીં તો મુસાફરીની મજા બગડી પણ શકે છે

ઉનાળામાં મુસાફરી કરતા પહેલા આ રીતે કરો તૈયારીઓ નહીં તો મુસાફરીની મજા બગડી પણ શકે છે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળાની આકરી ગરમી લોકોને પરેશાન કરે છે. આ હવામાનમાં ઓછામાં ઓછું બહાર જવાની સલાહ આપવામાં આવે છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે ગરમી પડવાની ફરિયાદ છે. આ ઋતુમાં પેટ, માથા અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહે […]

ઉનાળો બન્યો આકરોઃ અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધારો આકરો બન્યો છે, તેમજ હિટવેવની આગાહી વચ્ચે આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે. જેથી બપોરના સમયે લોકો ઘર અને ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. એટલું જ જૂનાગઢ અને અમરેલીમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો. હવામાન […]

ઉનાળામાં આ ઠંડી જગ્યાઓની મુલાકાત લેવાનો બનાવો પ્લાન,સફર બની જશે યાદગાર

હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં રજાઓ ગાળવા માટે લોકો ઘણીવાર ઠંડી જગ્યાઓ શોધે છે. આવી સ્થિતિમાં અહીં કેટલીક ઠંડી અને અદ્ભુત જગ્યાઓ જણાવવામાં આવી છે. તમે પરિવાર સાથે ફરવા માટે પણ આ સ્થળો પર જઈ શકો છો. કાશ્મીર – કાશ્મીર એક ખુબ જ મશહૂર હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. તમે ઉનાળામાં અહીં જઈ શકો […]

ઉનાળામાં ઘરને એકદમ Cool-Cool રાખવા માંગો છો,તો આ છોડ જરૂર લગાવો,આવશે Positivity

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે, આકરા તડકા અને ગરમીના વાતાવરણને કારણે ક્યારેક ઘરની અંદર રહેવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં ઘરને ઠંડુ રાખવા માટે દરેક વ્યક્તિ એસી અને કુલરનો સહારો લે છે, પરંતુ લાંબા સમય સુધી એસી અને કૂલરની નીચે રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને […]

ઉનાળામાં પણ વાળ રહેશે ચમકદાર અને મુલાયમ,આ રીતે વાળમાં લગાવો ગુલાબજળ

ચહેરાની સુંદરતામાં વધારો કરતું ગુલાબ જળ ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાળમાં તેનો ઉપયોગ કરવાથી વાળ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સિવાય ગુલાબજળ વાળને મુલાયમ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. જો તમારા વાળ શુષ્ક અને નિર્જીવ છે તો તમે તેનો ઉપયોગ વાળમાં કરી શકો છો. તેમાં […]

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તટકાથી કારને બચાવવા માટે આટલું ધ્યાન રાખો…

ગુજરાત અને રાજસ્થાન સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ગરમી વધી રહી છે. આવા વાતાવરણમાં પાર્ક કરેલી કાર અંદરથી ખૂબ જ ગરમ થઈ જાય છે. ઉનાળામાં કાર ચાલકો માટે આ એક સામાન્ય સમસ્યા છે. જેથી તડકામાં કારને પાર્ક કરવાનું ટાળવું જોઈએ, તેમજ કારનો કાચ પણ થોડો ખુલ્લા રાખવા જોઈએ. વિન્ડો ટિન્ટ તે એક પ્રકારનું કવર છે, જે […]

ઉનાળામાં બાળકોને રોગોથી દૂર રાખશે તરબૂચ,સ્વાસ્થ્યને મળશે જબરદસ્ત લાભ

ઉનાળાની ઋતુએ દસ્તક આપી દીધી છે, આવી સ્થિતિમાં આ ઋતુમાં ભેજને કારણે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. ખાસ કરીને બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે જેના કારણે તેમને ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ ઋતુમાં બાળકોના શરીરને સ્વસ્થ રાખવા માટે તમે તેમને સ્વસ્થ આહારનું સેવન કરાવી શકો છો. પોષક તત્વોથી ભરપૂર […]

ઉનાળામાં ત્વચા રહેશે ચમકદાર જયારે અજમાવશો આ સ્કિન કેર ટિપ્સને

ઉનાળાની ઋતુ ચાલી રહી છે. આ ઋતુમાં સૂર્યપ્રકાશ અને માટી ત્વચાને ઘણું નુકસાન પહોંચાડે છે, જેના કારણે ત્વચા પર ખીલ, પિમ્પલ્સ વગેરે થાય છે.જેના કારણે ત્વચા પણ નિસ્તેજ દેખાવા લાગે છે. એટલા માટે આ સિઝનમાં ચહેરાની ખાસ કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તો આવો, આજે અમે તમને અહીં જણાવીશું કે ઉનાળાની ઋતુમાં ત્વચાની સંભાળ […]

ઉનાળામાં અજમાવો આ ઘરગથ્થુ ઉપચાર,ચપટીભરમાં ચહેરાને મળશે ઠંડક

લોકો ઉનાળામાં પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે ઘણી રીતો અજમાવે છે, પરંતુ એક સમયે તેમને પરસેવો આવવા લાગે છે. આ પરસેવો છિદ્રોમાં જમા થયેલી ગંદકી સાથે ભળી જાય છે અને ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે છે કે ઉનાળામાં આપણે આપણી ત્વચાને બને તેટલી ઠંડી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. બજારમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સ ભલે […]

હોટ ગરમીને કૂલ ઓફર્સથી હરાવોઃ આ ઉનાળામાં બેસ્ટ ઓફર્સ થકી ટેકઓફ કે લેન્ડ કરો, ઓફર્સ અને સરપ્રાઈઝ સાથે સમરને શાનદાર બનાવવાનો અવસર

અમદાવાદ, 22 એપ્રિલ 2023:  ઉનાળુ વેકેશનમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સમર કાર્નિવલ 2023 માણવાનો અનોખો અવસર આવ્યો છે. વેકેશનમાં 100થી વધુ જાતના ડિસ્કાઉન્ટ્સ સાથે ખરીદી અને મુસાફરીને યાદગાર બનાવવા એરપોર્ટ આપને આવકારે છે. ગત વર્ષે ખૂબ વખાણાયેલો સમર કાર્નિવલ આ વર્ષે 23મી એપ્રિલથી 70 દિવસ સુધી ચાલશે. શોપોહોલિક અને ખાણીપીણીના રસીયાઓ માટે 100+ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code