1. Home
  2. Tag "Summit"

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર માટે વિકાસનો આ સુવર્ણકાળ છે: મુખ્યમંત્રી

કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે પરિણામદાયી પ્રયાસો થયા, ‘સહકાર સેતુ’ મેગાઈવેન્ટ અને વેસ્ટર્ન ઈન્ડીયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટ, ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેક્નોલોજીનો લાભ લઈને સંચાલનમાં પારદર્શિતા સાથે વિકાસ કરી શકે તેવો આજનો સુવર્ણ સમય છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના પ્રથમ […]

હોલિસ્ટિક હેલ્થકેર સમિટ PM મોદીના ‘હેલ્થકેર ફોર ઓલ’ને સાકાર કરવામાં વધુ એક કદમઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે હોલિસ્ટિક હેલ્થકેર સમિટનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતની ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકેની ખ્યાતિને સુદ્રઢ કરનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડી યોજાઈ રહી છે, તેના પ્રિ-ઈવેન્ટ તરીકે આ હેલ્થકેર સમિટનું આયોજન થયું છે. આ સમિટનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મળેલી વૈશ્વિક ઓળખ અને પ્રસિદ્ધિની […]

આજે બપોર પછી જી-૨૦ ના શિખર સંમેલન અંતર્ગત ભારતના વડાપ્રધાન ભારતીય સમુદાયના લોકોને મળશે

  બે દિવસ માટે આયોજિત જી-૨૦ની શિખર બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયાના  બાલી પહોંચી ગયા છે. આજથી શરુ થતાં બે દિવસ ચાલનારા જી-૨૦ શિખર સંમેલનમાં મોદી ઉપરાંત, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સૂનક, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સહિત વિશ્વના ૨૦ પ્રમુખ અર્થવ્યવસ્થા ધરાવતાં દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા ઉપરાંત આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

કોરોનાને લીધે મોકુફ રખાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે 1લી મેથી યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં વધુને વધુ લોકોને રોજગારી મળી રહે તે માટે નવા ઉદ્યોગો સ્થપાય તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાત સરકાર દ્વારા વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરીને કરોડો રૂપિયાના રોકાણો માટે એમઓયુ કરવામાં આવતા હોય છે. તા.10મી જાન્યઆરીથી સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું પરંતુ કોરોનાના વધતા જતાં કેસને કારણે વાઈબ્રન્ટ […]

વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી શિખર સંમેલન યોજાયું, પીએમ મોદીએ સહભાગી બનીને વ્યક્ત કરી ખુશી

વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર યોજાયું શિખર સંમેલન આમાં ભારત સહિત 80 દેશોએ લીધો ભાગ પીએમ મોદીએ પણ બાઇડેનના આમંત્રણ પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: વ્હાઇટ હાઉસ દ્વારા લોકશાહી પર એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત સહિત 80 દેશના નેતાઓએ ભાગ લીધો હતો. આ શિખ સંમેલનમાં પીએમ મોદીએ પણ વર્ચ્યુઅલી ભાગ […]

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ, સરકારે CMની અધ્યક્ષતામાં16 સભ્યોની કોર કમિટી બનાવી

ગાંધીનગર:  રાજ્યમાં વધુને વધુ મુડી કોરાણો આવે તે માટે વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવે છે. સરકારે દુબઈ એક્સ્પોમાં પણ ભાગ લઈને મુડી રોકાણો આકર્ષવાના પ્રયાસો કર્યા છે. તદઉપરાંત દેશના મેટ્રો શહેરોમાં રોડ શો યોજવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આમ સરકારે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર […]

ગુજરાત વાયબ્રન્ટ સમિટ, પ્રમોશન માટે દેશના મહાનગરોમાં રોડ શો યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં વધુને વધુ મુડી રોકાણો આવે તે માટે સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટ યોજીને ઉદ્યોગકારોને ગુજરાતમાં મુડી રોકાણો કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. આગામી જાન્યુઆરીમાં યોજાનારા  વાયબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ રાજ્ય સરકારે શરૂ કરી છે. વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે અને દેશભરના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આકર્ષવા ગુજરાત સરકાર દિલ્હી- મુંબઇ સહિતના મહાનગરોમાં પ્રમોશનલ ઇવેન્ટ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code