દિલ્હીના CM કેજરિવાલને EDએ વધુ એક સમન્સ પાઠવ્યું, 19મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યાં
નવી દિલ્હીઃ દિલ્હીમાં કથિત દારુ કૌભાંડ અને મની લોન્ડિંગ કેસની તપાસ કરી રહી છે અને આ મામલે ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સહિતના આગેવાનો સામે કાર્યવાહી કરી છે. દરમિયાન ઈડીએ આ પ્રકરણની તપાસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ સામે તપાસ શરુ કરી હોવાની અટકળો વહેતી થઈ હતી. બીજી તરફ ઈડીએ અગાઉ પાંચ વખત સમન્સ […]