1. Home
  2. Tag "summons"

હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરાશે

અમદાવાદઃ રાજ્યમાં હવે સમન્સ, વોરંટ અને નોટીસની ઓનલાઈન બજવણી કરવામાં આવશે. ગઈકાલે વડોદરામાં ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું હતું કે, પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ગુનાનો છે. સાયબર ગુનાથી બચવા માટે સતર્કતા એ જ સૌથી ઉત્તમ ઉપાય છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં સાયબર ગુનાનો ભોગ બનેલા લોકોને 26 કરોડ […]

E- મેમો આપ્યા બાદ પણ દંડ ન ભરનારા વાહનમાલિકોને હવે કોર્ટના સમન્સ જારી કરાશે

અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. શહેરમાં ચાર રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંન્ટ્રોલરૂમથી વાહનો પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવતો હોય છે. વર્ષ 2023માં ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ 2.14 લાખ વાહનચાલકને ઈ-મેમો અપાયો હતો. જેમાં દંડ નહીં ભરનારા 1.57 લાખ […]

કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી, EDની અરજી ઉપર કોર્ટે મોકલ્યું સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હીના કથિત દારૂ કૌભાંડ પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે (અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની અરજી ઉપર આ સમન્સ મોકલવામાં આવ્યું છે. કોર્ટે અરવિંદ કેજરીવાલને 16 માર્ચ સુધી હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. હકીકતમાં, EDએ કથિત દિલ્હી લિકર પોલિસીની મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું […]

અખિલેશ યાદવની મુશ્કેલી વધી, ગેરકાયદે ખનન મામટે CBIએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની મુશ્કેલીમાં ફરી વધારો થઈ શકે છે. કારણ કે, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશને ગેરકાયદેસર ખાણકામ મામલે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, CrPCની કલમ 160 અંતર્ગત જાહેર નોટિસમાં અખિલેશ યાદવને સમન્સ પાઠવ્યું છે. તેમની સામે ગેરકાયદેસર ખોદકામ મામલે વર્ષ 2019માં FIR પણ નોંધાઈ હતી. CBIએ 21 ફેબ્રુઆરીએ આ સમન […]

મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ઈડીએ સમન્સ પાઠવ્યું

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રિપોર્ટ અનુસાર, તેમને ગુરુવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ED એ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) ના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, EDએ વર્ષ […]

લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, EDએ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યાં

અગાઉ તેજસ્વી યાદવને પણ ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા કેટલાક કારણોસર તેજસ્વી યાદવ ઈડી સમક્ષ હાજર થયા ન હતા નવી દિલ્હીઃ નોકરીના બદલામાં જમીન કેસમાં સંડોવાયેલા મનાતા પૂર્વ રેલવે મંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સમન્સ પાઠવીને લેન્ડ ફોર જોબ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યાં છે. ઈડીએ લાલુ […]

અમદાવાદની મેટ્રો કોર્ટે બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22મી સપ્ટેમ્બરે હાજર રહેવા સમન્સ પાઠવ્યું

અમદાવાદઃ બિહારના મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુજરાતીઓને ઠગ કહેતા તેમની સામે અમદાવાદમાં રહેતા હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરી હતી.આ કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં સોમવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં અત્યારસુધીમાં કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી હતી. તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વીડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. […]

એમેઝોન ઇન્ડિયાને ભારતના શ્રમ મંત્રાલયે કર્મચારીઓની હકાલપટ્ટી પર સમન્સ મોકલ્યા.

દિલ્હી: કેન્દ્રીય શ્રમ મંત્રાલયે એમેઝોન ઇન્ડિયાને  કર્મચારીઓની બળજબરીથી છટણી કરવા અંગે સમન્સ મોકલી આપેલ છે. મંત્રાલય દ્વારા કંપનીને બેંગલુરુમાં ડેપ્યુટી ચીફ લેબર કમિશનર સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે. સૂત્રો  અનુસાર, મંત્રાલય દ્વારા મંગળવારે પાઠવેલી આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે,  “તમને   (Amazonને ) વ્યક્તિગત રીતે અથવા અધિકૃત પ્રતિનિધિ સાથે  આ બાબતે સંબંધિત તમામ રેકોર્ડ […]

જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલાની મુશ્કેલી વધી, મની લોન્ડ્રીંગ કેસમાં EDનું તેડું

નવી દિલ્હીઃ ભારતની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી પ્રવૃતિ માટે મનિલોન્ડ્રીંગને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરવા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. ED એ નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલ્લાને 31 […]

પનામા પેપર્સ કૌભાંડ: બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાયને EDનું તેડું, કરાશે પૂછપરછ

પનામા પેપર્સ કૌભાંડમાં બચ્ચન પરિવારની મુશ્કેલી વધી EDએ બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાયને સમન્સ મોકલ્યું તેની કરાશે પૂછપરછ નવી દિલ્હી: પનામા પેપર્સ કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને EDનું તેડું આવ્યું છે. સૂત્રોનુસાર, દિલ્હીના લોકનાયક ભવનમાં ઐશ્વર્યા રાયની પૂછપરછ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code