જમ્મુ-કાશ્મીરઃ ફારૂક અબ્દુલાની મુશ્કેલી વધી, મની લોન્ડ્રીંગ કેસમાં EDનું તેડું
નવી દિલ્હીઃ ભારતની સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા અભિયાન શરૂ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આતંકવાદી પ્રવૃતિ માટે મનિલોન્ડ્રીંગને લઈને ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાને મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરવા માટે બોલાવ્યા હોવાનું જાણવા મળે છે. ED એ નેશનલ કોન્ફ્રેંસના નેતા ફારુક અબ્દુલ્લાને 31 […]