અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ,જાણો તેના જીવન સાથે જોડાયેલા કેટલાક ખાસ તથ્યો વિશે
અભિનેત્રી સુમોના ચક્રવર્તીનો આજે જન્મદિવસ કપિલ શર્માના શો એ અપાવી લોકપ્રિયતા મોટા સ્ટાર્સ સાથે પણ કર્યું છે કામ મુંબઈ:અભિનેત્રી સુમોના ચક્રવર્તી આજે ટીવી જગતમાં જાણીતું નામ છે.24 જૂન 1986ના રોજ લખનઉમાં જન્મેલી સુમોના ટીવી પર સતત એક્ટિવ રહે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેણે મોટા પડદા પર પણ કામ કર્યું છે, […]