આ યુવતી એ છેલ્લા 22 વર્ષથી નથી ખાતી શાકભાજી-ફળો ,જાણો કઈ રીતે જીવી રહી છે
22 વર્ષથી આ યુવતી શાકભાજી અને ફળ નથી ખાઈ રહી માત્ર ચિકન નગેટ્સ અને ચિપ્સ ખાઈને જીવી રહી છે તેને ફૂડ ફોબિયા હોવાથી તે શાકભાજી -ફળથી દૂર રહે છે તમે ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી શાકભાજી અને ફળો ખાયા વગર અન્ય ફૂડજ પર જીવી શકો છો? કદાચ આપણા માટે શક્ય જ નથી કારણ કે રોજીંદા […]