1. Home
  2. Tag "SUNDAY"

વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પ યોજાશે: DyCM નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા 3.1 કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]

ગુજરાતમાં રવિવારે પણ ચાલુ રહેશે કોરોના રસીકરણઃ અત્યાર સુધી 30 લાખથી વધારેને અપાઈ રસી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ અને રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. હવે રવિવારે પણ રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર પડઘમ થશે શાંત, રવિવારે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો અંતિમ ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યાર બાદ ઉમેદવારો અને કાર્યકરોની ગામના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની 81 જેટલી નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code