ઈડર તાલુકામાં સૂરજમુખીના નકલી બીયારણથી પાક નિષ્ફળ જતાં ખેડુતોની હાલત કફોડી બની
ઈડરઃ રાજ્યમાં વાવણીની સિઝન નજીક હોવાથી ખેડુતો વાવણી માટેની આગોતરી તૈયારીઓ કરી રહ્યા છે. સાથે તાલુકાના ઘણા ખેડુતો બિયારણ ખરીદતી વખતે લોભ લાલચમાં આવી જતાં હોય છે. અને કેટલીક લેભાગુ કંપનીઓ દ્વારા ખેડુતોને નકલી બિયારણ પધરાવી દેવામાં આવતું હોય છે. અને ત્યારબાદ પાક નિષ્ફળ જતાં ખેડુતોને ખર્ચેલા રૂપિયા માથે પડે છે. અંતે રડવાનો વારો આવે […]