રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પર બેઝિક ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5% ઘટાડો
નવી દિલ્હીઃ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ખાદ્યતેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે ખાદ્યતેલો પરની મૂળભૂત આયાત જકાતમાં ઘટાડો કર્યો છે. રિફાઈન્ડ સોયાબીન ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલના સંદર્ભમાં ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ દ્વારા નોટિફિકેશન નંબર 39/2023 – કસ્ટમ્સ દ્વારા આ અંગેનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ આજથી બેઝિક ઈમ્પોર્ટ ડ્યુટી 17.5% થી ઘટાડીને 12.5% […]