આવતી કાલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ,આકાશમાં જોવા મળશે સુપર મુન
13 જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમા છે.ગુરુ અને શિષ્યની પરંપરા ધરાવતા ભારત દેશમાં આ પર્વનું ધાર્મિક દ્વષ્ટીએ ખૂબ મહત્વ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુ પૂર્ણિમાની રાત્રે અવકાશમાં કંઇક અલગ જ નજારો જોવા મળશે. ચંદ્રમાં પૃથ્વીની સૌથી નજીક હશે આથી ચંદ્રનો આકાર સામાન્ય કરતા 14 ગણો મોટો દેખાશે.એટલું જ નહી 30 ટકા વધારે ચળકતો પણ હશે. ખગોળશાસ્ત્રમાં […]