ભારતમાં આજે સાંજે દેખાશે વર્ષનો પહેલો ‘સુપરમૂન’
સવારથી બુધવારે સવાર સુધી ચંદ્ર સંપૂર્ણ દેખાશે શિખર નેપાળથી પૂર્વ તરફ એશિયા અને ઓસ્ટ્રેલિયામાં મંગળવારે સવારે દેખાશે આ ખગોળીય ઘટના આ વર્ષે સતત ચાર સુપરમૂનમાંથી એક છે નવી દિલ્હીઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, તારાઓને જોવામાં રસ ધરાવતા લોકોને સોમવારે ભારતમાં ‘સુપરમૂન’નો જબરદસ્ત ખગોળીય નજારો જોવા મળશે. નાસાએ જણાવ્યું હતું કે, રવિવારની સવારથી બુધવારે સવાર સુધી […]