1. Home
  2. Tag "supply chain"

BIMSTEC દેશો સપ્લાય ચેઈન, ઈ-કોમર્સ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાદ્ય સુરક્ષામાં ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશેઃ પીયુષ ગોયલ

નવી દિલ્હીઃ BIMSTECના સભ્યોએ વેપારી વાટાઘાટોના સંબંધમાં સભ્ય દેશોની પ્રાથમિકતાઓની પુનઃતપાસ કરવી જોઈએ, જેથી વિલંબિત મુક્ત વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપી શકાય. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે ભારત સરકારના વિદેશ મંત્રાલય સાથે ભાગીદારીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) દ્વારા આયોજિત બહુ-ક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર (BIMSTEC) બિઝનેસ સમિટ માટે બંગાળની ખાડીની પહેલના ઉદ્ઘાટન […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

શું છે ફ્રેન્ડશોરિંગ? શા માટે ચર્ચામાં છે આ મુદ્દો?

નવી દિલ્હી : તાજેતરમાં ભારત આવેલા અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને  ફ્રેન્ડશોરિંગ પર  ભાર  મૂક્યો છે. તેમણે ભારતને આ વ્યૂહરચના અપનાવવા જણાવ્યું છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ભારત -અમેરિકા વિત્તીય ભાગીદારીની 9મી બેઠકનું નેતૃત્વ કરવામાં આવ્યું. જ્યાં બંને પક્ષો દ્વારા ભારતની અધ્યક્ષતામાં G-20માં થનારા જલવાયુ ખર્ચ, બહુપક્ષીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code