ગુજરાતમાં 60થી વધુ કેન્દ્રો પર 11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરથી કરાવશે ખરીદીનો શુભારંભ, વેચાણ માટે 3,33,000થી વધુ ખેડૂતોએ કરાવી નોંધણી, ઓનલાઇન નોંધણી માટે તા. 10 નવેમ્બર છેલ્લો દિવસ ગાંધીનગરઃ ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વિગતો […]