બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પાસ કર્યો પ્રસ્તાવ – સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિવૃત્ત થવાની વયમાં થશે વધારો
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિવૃત્ત થવાની વય વધશે દિલ્હીઃ- બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વિતેલા અઠવાડિયે યોજાયેલી સંયુક્ત બેઠકમાં સર્વસંમતિથી એક ખઆસ નિર્ણય જારી કર્યો છે જે અઁતર્ગત બંધારણમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશોની નિવૃત્તિ વયમર્યાદામાં વધારો કરવો જોઈએ. આ બેઠકમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો […]