1. Home
  2. Tag "SUPRIM COURT"

ગુજરાતના કોમી તોફાનો અને બાબરી ધ્વંસ સાથે જોડાયેલા કેસ બંધ કરવા સુપ્રીમનો નિર્દોશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ ધ્વંસ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસ બંધ કરવાનો મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોને લઈને દાખલ કરવામાં આવેલી અનેક અરજીઓનો હવે કોઈ અર્થ નથી. આથી તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે ગુજરાત રમખાણોના 9માંથી 8 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ […]

ઉત્તરપ્રદેશઃ સીએમ યોગી આદિત્યનાથને જુના એક કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મળી મોટી

નવી દિલ્હીઃ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં તેમની સામે કેસ ચલાવવાની અરજીને ફગાવી દીધી છે. સીએમ યોગી વિરુદ્ધ 2007માં આ કેસ નોંધવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં સીએમ યોગી સામે કેસ ચલાવવાની મંજૂરી નકારી દીધી હતી. અગાઉ મે 2017માં રાજ્ય સરકારે કેસ ચલાવવાની પરવાનગી આપવાનો […]

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની મંજૂરી આપી, ઉદ્ધવ ઠાકરેની CM પદેથી રાજીનામાંની જાહેરાત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી ઉથલપાથલ વચ્ચે રાજ્યપાલે ફલોર ટેસ્ટની સુચના આપી હતી રાજ્યપાલના આ નિર્ણયને શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો આ અરજીની સુનવણીમાં શિવસેના, સિંદે જૂથ અને રાજ્યપાલ તરફથી લંબાણપૂર્વકની દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ સુનવણી બાદ રાતના આદેશ જાહેર કરીને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠરાવી ગુરુવારે ફલોર ટેસ્ટ ની મંજૂરી […]

પૂર્વ PM રાજીવ ગાંઘી હત્યા કેસ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય – 31 વર્ષથી જેલમાં બંધ આરોપી પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ

રાજીવ ગાંઘીના હત્યારાને મૂક્ત કરવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે આરોપીને મૂ્કત કરવાનો આપ્યો આદેશ દિલ્હીઃ-  દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંઘીના હત્યારા એવા એજી પેરારિવલન છેલ્લા 31 વર્ષથી જેલની હવા ખાી રહ્યા હતા ત્યારે આજે 18 મેને બુધવારના રોજ આ ઉમર કેદની સજા ભોગલી રહેલા હત્યારાને લઈને સુપ્રિમ કોર્ટ એ મહત્વનો આદેશ આપ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે […]

કોરોનાની રસી માટે કોઈને દબાણ ના કરી શકાયઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોના રસીકરણ મુદ્દે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. આ અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની કોવિડ રસીકરણ નીતિને સમર્થન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, પરંતુ કોઈને રસી આપવા દબાણ કરી શકાય નહીં. આ ઉપરાંત, કોર્ટે સૂચન કર્યું કે, રાજ્ય સરકારોએ […]

કોવિડ-19 મૃતકોના પરિવારોને સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતકોને સહાય મુદ્દે  રિટ પિટિશન થઈ હતી. […]

મફત વિતરણ કરવાનું વચન આપનાર પક્ષોની માન્યતા રદ કરવા મુદ્દે ચૂંટણીપંચે SCમાં રજૂ કર્યું એફિડેવીટ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ચીજોનું મફતમાં વિતરણ અને ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે હાલ શ્રીલંકા આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. દરમિયાન ભારતમાં પણ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં વીજળી અને પાણી સહિતની વસ્તુઓ ફ્રીમાં આપવાના વચન આપવામાં આવે છે. તેમજ જીત્યા બાદ પ્રજાને મોટી રાહત આપવાના પ્રયાસ કરાય છે. જેને લઈને […]

હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વિદ્યાર્થિનીઓએ કોર્ટમાંથી ના મળી રાહત

નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની […]

રામસેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હીઃ સુપ્રસિધ્ધ યાત્રાધામ રામ સેતુને ઐતિહાસિક સ્મારક જાહેર કરવાની માંગ ફરી સુપ્રીમ કોર્ટમાં ઉઠી છે. આ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી અભિપ્રાય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કેન્દ્ર પાસેથી જવાબ માંગીને આગામી સુનાવણીની તારીખ 9 […]

કર્ણાટક હિજાબ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હાઈકોર્ટના નિર્દેશ સામે અરજી

નવી દિલ્હીઃ કર્ણાટક હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આગામી નિર્દેશ સુધી શૈત્રણિક સંસ્થાઓમાં ધાર્મિક વસ્ત્રો ઉપર પહેરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરમિયાન હાઈકોર્ટના આ નિર્દેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. કેસની હકિકત અનુસાર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં હિજાબના મુદ્દે વિવાદ થતા સરકાર દ્વારા 3 દિવસ સ્કૂલ-કોલેજો બંધ રાખવા નિર્દેશ કર્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code