1. Home
  2. Tag "suprimcourt"

યુપી મદરેસા એક્ટને સુપ્રીમ કોર્ટને માન્યતા આપી

લખનૌઃ યુપી મદરેસા એક્ટ મામલે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પલટીને યુપી મદરેસા એક્ટને માન્યતા આપી છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરસા બોર્ડ એક્ટને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવીને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના […]

EDની ધરપકડની સામે કેજરિવાલે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી

નવી દિલ્હીઃ લિકર પોલીસી કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મોડી રાતે ધરપકડ કરી હતી. તેમજ તેમને આજે બપોરના સમયે કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે અરવિંદ કેજરિવાલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે આજે શુક્રવારે પરત ખેંચી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ અરવિંદ કેજરિવાલની ધરપકડ […]

દેશની તમામ મહત્વની ઘટનાઓ સુપ્રીમ કોર્ટમાં લાવવી જરૂરી નથીઃ ચીફ જસ્ટિસ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના જોશીમઠ વિસ્તારમાં જમીન ધસવા મામલે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, દરેક મહત્વની વસ્તુઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાય તે જરૂરી નથી. આ મામલે ચુંટાયેલી સરકાર પહેલાથી કામમાં જોડાયેલી છે. લોકતાંત્રિક સરકાર પહેલાથી જ આ સમસ્યાના નિરાકરણમાં કામગીરી કરી રહી છે. અમે આપની ચિંતા સમજીએ છીએ. સુપ્રીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code