1. Home
  2. Tag "Surat Airport"

સુરત એરપોર્ટ પર ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો

સુરતઃ મેગાસિટી ગણાતા સુરત એ સમૃદ્ધ શહેર ગણાય છે. શહેરના એરપોર્ટ પર ડોમેસ્ટિક પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી દેશના મોટાભાગના મહાનગરો સાથે એક કનેક્ટીવીટીથી જોડાયેલું છે. પ્રવાસીઓથી ધમધમતા રહેતા એરપોર્ટ પર આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ માટે સુરત એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડિંગ […]

સુરત એરપોર્ટ સોનાની દાણચોરીનો પર્દાફાશઃ 1.66 કરોડનું સોના સાથે 3ની ધરપકડ

અમદાવાદઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની કાર્યવાહીના પરિણામે રૂ. 1.66 કરોડની કિંમતનું 3.17 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. નવેમ્બર, 2022માં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. DRI ના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી સુરત મુસાફરી કરી રહેલા 3 મુસાફરો (2 પુરૂષ અને 1 સ્ત્રી)ને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં […]

પેસેન્જરો નહીં મળવાને કારણે ગો ફર્સ્ટ એરલાઈન્સ સુરત એરપોર્ટ પરના ઓપરેશન 1 જુલાઈથી બંધ કરશે

સુરતઃ રાજકોટમાં એર ટ્રાફિકમાં વધારો થતાં નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે, જ્યારે સુરતમાં એર ટ્રાફિકમાં ઘટાડો થતાં ગો ફર્સ્ટ એરલાઈને 1લી જુલાઈથી ઉડ્ડાન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિક એરલાઈન ગો ફર્સ્ટ દ્વારા ઓછા પેસેન્જર લોડના કારણે સુરત એરપોર્ટ પરના પોતાના તમામ ઓપરેશન બંધ કર્યા હોવાની વિગતો સામે આવી છે.પહેલી જુલાઈથી ઓગસ્ટના બીજા અઠવાડિયા […]

સુરતના એરપોર્ટ પર કોરોના કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસી નોંધાયાં

સુરતઃ   શહેરના એરપોર્ટ  ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં પણ 20 મહિનામાં 12 લાખથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. ગુજરાતના નાના શહેરો સાથે ઈન્ટરસિટી ફ્લાઈટસ શરૂ કરાતા તેને પણ સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેર ઉદ્યોગ-ધંધામાં ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. જેમાં શહેરના એરપોર્ટમાં પણ ટ્રાફિક વધતો જાય છે. કોરોનાના કપરા કાળમાં 20 મહિના […]

સુરત એરપોર્ટ ઉપર 5 વર્ષમાં બર્ડહીટના 88 બનાવો નોંધાયાં

અમદાવાદઃ સુરત એરપોર્ટ પર બર્ડહીટની ઘટનાઓમાં વધારો થયો છે. પાંચ વર્ષના સમયગાળામાં 88 જેટલા બર્ટહીટના બનાવો નોંધાયાં હતા. આ અંગે તમિલનાડુની એક સંસ્થાએ રિપોર્ટ એરપોર્ટ ઓથોરિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં બર્ટહીટના બનાવો અટકાવવા માટે જરૂરી સુચનો કરવામાં આવ્યાં છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તામિલનાડુના કોઇમ્બતુરની એક સંસ્થાને બર્ડ હીટની ઘટનાઓ કયાં કારણોસર બને છે […]

ગુજરાતમાં અમદાવાદ બાદ હવે વડોદરા અને સુરત એરપોર્ટનું થશે ખાનગીકરણ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. હવે આગામી વર્ષોમાં ગુજરાતના અન્ય બે એરપોર્ટ વડોદરા અને સુરતનું પણ ખાનગીકરણ કરવામાં આવે તેવી શકયતા છે. સરકારનું મેનેજમેન્ટ કાચું પડતું હોવાથી કેન્દ્રએ એરપોર્ટની જવાબદારી પ્રાઇવેટ પાર્ટીઓને સોંપવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારીને પગલે દેશના વિવિધ એરપોર્ટને ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો છે. સરકાર દ્વારા આગામી વર્ષોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code